યુવકે યુવતીને કહ્યું એવું શું જે તમારી અંદર જાય તો તમારી ચીસ નીકળી જાય, અને પછી જે થયું…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા વચ્ચે છોકરીને એવા સવાલ પૂછે છે કે તમે ચોંકી જશો.

Advertisement

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર છોકરીઓને વિચિત્ર સવાલ પૂછતો જોવા મળે છે. એ છોકરીઓને પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જેને કપડાં ઉતારીને ખવાય છે આ સાંભળીને જ છોકરીઓ હસવા લાગે છે અને તેમના મનમાં અજીબ અજીબ વિચાર આવે છે. અને પછી છોકરી જે જવાબ આપે છે એ સાંભળીને છોકરો પણ વિચારમાં પડી જાય છે.

આ છોકરો આવી રીતે જ બીજા સ્થળે જઇ બીજી છોકરીઓને પણ આવા જ અજીબો ગરીબ ડબલ મિનિગ વાળા સવાલ પૂછે છે. અને તે છેલ્લો સવાલ પૂછતાં છોકરો કહે છે એવી કી વસ્તુ છે જે અંદર જતાં જ તમારી ચીસો નીકળવા માંડે છે, આ સાંભળીને જ છોકરીઓ જે રીએક્શન આપે છે એ જોવા જેવા છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 48 હજારથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 1 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો અજાણ્યા લોકો પાસે જઈને ડબલ મિનિગ વાળા સવાલ કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *