યુવકે રસ્તા પર જતી મહિલા સાથે તકીયા વડે કરી એવી હરકત, અને પછી યુવકના જે હાલ થયા…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવકને રસ્તા પર જતી મહિલાઑ સાથે તકીયા વડે મસ્તી કરતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતી છોકરીઓ સાથે તકીયા વડે મસ્તી કરે છે. આ યુવક રસ્તે આવતી જતી મહિલા જોડે તકીયા વડે એવી મસ્તી કરે છે કે ત્યાં ઉભેલા લોકો આ જોઈને હેરાન થઈ જે છે. યુવક રસ્તે જતી મહિલાઑને એક તકિયો આપીને મેથી પાક આપવાનું ચાલુ કરી દે છે અને સામે મહિલાઑ પણ આ યુવક સાથે એવું જ વર્તન કરે છે.

ત્યારબાદ તે ગાર્ડન માં જતાં એક છોકરાને આ રીતે તકીયા વડે મેથીપાક આપે છે તો છોકરો પણ સામે તે યુવક જોડે બોક્સિંગ કરવાનું ચાલુ કરી દે છે આમ આ યુવક રસ્તે જતાં અનેક લોકો સાથે આવી રીતે જ મસ્તી કરે છે પરંતુ અમુક લોકો તેને જવા દે છે અને અમુક લોકો આ યુવક સાથે તકીયા વડે મસ્તી કરવા લાગે છે. અને એક મહિલા તો આ યુવકના જે હાલ કરે છે તે જોવા જેવા છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 45 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 2 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓને તકીયા વડે મારવાની એક્ટિંગ કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *