છોકરીએ સોંગ સાથે એવું જબરજસ્ત એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ થઈ જાશો પાણી પાણી, જુવો વિડીયો

ઇન્ટરનેટ પર અઢળક વિડીયો જોવા મળે છે. જેમાં કેટલાક વિડીયો એટલા સારા હોય છે કે વારંવાર જોવાનું મન થાય. તેમાં ખાસ કરીને ડાન્સના વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ રિલ્સનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. ઘણા લોકો આવા નાના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. હમણાં એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જે લોકોને દિવાના બનાવી રહ્યો છે. તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ સોંગ સાથે આપ્યું જબરજસ્ત એક્સપ્રેશન 

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર સોંગ સાથે એક્સપ્રેશન આપી રહી છે. સોંગ સાથે એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ સુંદર તૈયાર થઈ છે. તેના ચહેરા પરની સ્માઇલ પણ એટલી સુંદર છે. છોકરીએ ડાન્સમાં દરેક સ્ટેપ એટલા જોરદાર આપ્યા છે કે લોકો જોતાં જ રહી ગયા. છોકરીએ તેની કાતિલ અદાઓથી હજારો લોકોના દિલ પર રાજ કરી લીધું છે. સોશિયલ મીડિયા પર છોકરીનો આ વિડીયો જમકર વાઇરલ થયો છે. અને લોકો વારંવાર જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by DEVIKA 💫🧿 (@arundhati_devika)

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ 

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. છોકરીના ડાન્સનો આ વિડીયો ઘણા લોકોએ જોયો છે. વિડીયો અપલોડ થયાના થોડા જ સમયમાં 70 હજાર કરતાં વધુ લાઇક મળી રહી છે. આ વિડીયો અરુંધતી દેવિકા નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપતા કમેન્ટમાં લખ્યું છે ‘ ઓસમ ‘, ગ્લેમર ક્વિન ‘.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *