સ-માગમમાં સંતોષ જ નથી મળતો, શું કરવું જોઈએ? જાણો

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 19 વર્ષની છે, મારી સામે એક છોકરી રહે છે, તેને જોવાનું મને ખૂબ મન થાય છે. કોઇ ન હોય ત્યારે હું અને તે બંને એકબીજા સામે જોઇએ છીએ, મેં એક વાર હિંમત કરીને તેનો નંબર માંગ્યો હતો, તેણે મને નંબર આપ્યો અને અમે વોટ્સએપ ફ્રેન્ડ્સ બની ગયાં. જોકે અમારે બહુ વાતો નથી થતી, પણ હું ગૂડ મોર્નિંગના મેસેજીસ કરું છું. સામે તેનો જવાબ આવે છે. અને બીજી વાત તે રોજ તેના વોટ્સએપના ફોટા બદલતી રહેતી હોય છે. તો શું તે મને બતાવવા ફોટા બદલતી હશે? હું ઘણી વાર તેના ફોટા જોઇને મા-સ્ટરબેટ કરું છું. મને તેમ કરવું ખૂબ ગમે છે. મારે એ પણ જાણવું છે કે આમ કરવાથી કોઇ સ-મસ્યા તો નહીં થાયને?

જવાબ : મા-સ્ટરબેશનથી કોઇ તકલીફ નથી થતી. પણ તે છોકરી રોજ તેના વોટ્સએપ ડી.પીના ફોટા બદલતી હોય તેનો મતલબ એ નથી કરે તે તમને બતાવવા એવું કરતી હોય. માટે આવી ખોટી ધારણા ન બાંધશો. તેને તમે ગમતા હશો તો તે તમારી સાથે વધારે ચેટ કરવામાં રસ દાખવશે, જો તે આમ ન કરતી હોય તો ખોટી ધારણા ન બાંધવી. વળી આ સમય કરિયર અને ભણતર ઉપર ફો-કસ કરવાનો છે, માટે તેની ઉપર વધારે ધ્યાન આપો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 25 વર્ષ છે. મારા પતિની ઉંમર 30 વર્ષ છે. અમારે બે બાળકો છે, કોણ જાણે કેમ પણ મને મારા પતિ સાથે સ-માગમમાં મજા જ નથી આવતી. પહેલેથી જ આવું છે. મારા બો-યફ્રેન્ડ સાથે સ-માગમ બાંધું તો ખૂબ મજા આવે છે. હું બો-યફ્રેન્ડ સાથે સ-માગમ બાંધવાનું ન વિચારું અને પતિ પાસે જ સં-તુષ્ટ રહેવાનું વિચારું પણ શું કરું મને પતિ સાથે શા-રીરિક સં-તોષ જ નથી થતો. મારા પતિને પણ આ વાતની ખબર છે. મા-રે શું કરવું જોઇએ?

જવાબ : તમારા પતિને આ વાતની જાણ હોવા છતાં તે તમને કશું નથી કહેતા તે સારી બાબત છે, પણ આ રીતે લગ્ન બાદ પણ બીજા સાથે સ-માગમ બનાવવો યોગ્ય નથી. તમે તમારા પતિ સાથે અલગ અલગ રીત અપનાવીને સ-માગમ કરો, તેમની સાથે મા-નસિક રીતે એ-ટેચ થશો તો જ તમને સ-માગમ બાંધવામાં મજા આવશે. જો મા-નસિક એ-ટેચમેન્ટ નહીં હોય તો શા-રીરિક એ-ટેચમેન્ટ નહીં જ થઇ શકે. માટે બીજા સાથે સ-માગમ કરવાને બદલે પતિ સાથે અલગ અલગ રીત અપનાવી સ-માગમ બાંધો. વળી બીજાના સંપર્કમાં હશો તો મનમાં સતત તુલના ચાલતી રહેશે, આ તુલના પણ તમને પતિ સાથે મ-જા નહીં આવવા દે. માટે બીજી વ્યક્તિને ભૂલી જાવ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 26 વર્ષ છે. લગ્નને બે વર્ષ થવા આવ્યાં છે, મને પી.સી.ઓ.ડીની સ-મસ્યા છે. મને ખ્યાલ છે કે આ સમસ્યાને કારણે ગ-ર્ભ રહેવામાં તકલીફ થતી હોય છે. મા-રે મા-સિક અનિયમિત છે. દવા લઉં તો જ મા-સિક આવે છે. આ સંજોગોમાં મારે ગ-ર્ભ પ્લાન વહેલા કરવો જોઇએ કે નહીં? મારા પતિ હજી બે વર્ષ પછી બાળક વિશે વિચારવાનું કહે છે, પણ મને ડ-ર લાગે છે કે પછી ગ-ર્ભ રહેવામાં સમસ્યા થશે તો?

જવાબ : પી.સી.ઓ.ડીની સમસ્યા થાય એટલે ગ-ર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે. ડોક્ટર આ અંગે ચેકઅપ કરીને હો-ર્મોનલ કંટ્રોલની દવા આપી મા-સિક નો-ર્મલ કરતાં હોય છે, મા-સિક નો-ર્મલ કરવાની દવાની સાથે સાથે ગ-ર્ભ રહે તે માટે પણ અમુક ટ્રી-ટમેન્ટ ચાલુ કરતાં હોય છે. પણ જો તમારે બે વર્ષ બાદ ગર્ભ રાખવો હોય તો હાલ પી.સી.ઓ.ડીની સ-મસ્યામાંથી છુટકારો મળે એવી દવા શરૂ કરી દો. વળી એક વાર ગા-યનેકને બતાવીને તેમની સલાહ લઇ જુઓ. તે તમારું ચેકઅપ કરીને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *