પંજાબી ડ્રેસ પહેરીને છોકરીએ કર્યો હરિયણવી સોંગ પર જબરદસ્ત ડાન્સ, જુવો વિડીયો
અત્યારે સોશિયલ મીડિયા પર લોકો મોટા પ્રમાણમાં ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. ડાન્સ દ્વારા પોતાનો ટેલેન્ટ દેખડે છે. એમાં પણ છોકરીઓ વધારે ડાન્સ વિડીયો બનતી હોય છે. એમાં પણ અલગ અલગ ભાષાના ફેમસ સોંગ પર વધારે લોકો ડાન્સ વિડીયો બનાવતા હોય છે.આમાં પણ ફેમસ અભિનેત્રી દ્વારા સોંગ પર ડાન્સ કરવામાં આવ્યો હોય તો તો એ સોંગ પર ડાન્સ કરીને લોકો ખૂબ ધૂમ મચાવે છે. એવો જ એક છોકરોનો ડાન્સ વિડીયો વાઇરલ થયો છે.
સપના ચૈદરીના સોંગ પર જોરદાર એકપ્રેશન સાથે કરતો ડાન્સ
લોકપ્રિય હરિયાણવી ડાન્સર સપના ચૈદરીના ફેમસ સોંગ પર આ છોકરી ડાન્સ કરી રહી છે. વિડિયોમાં જોતા જણાય છે કે છોકરી ઘરની અગાસી પર ડાન્સ કરી રહી છે. છોકરીએ લાલ કલરનો પંજાબી ડ્રેસ પરિયો છે જેમાં એ ખૂબ સુંદર લાગી રહી છે. વિડિયોમાં જોઈ શકાય છે છોકરી ખૂબ સારો ડાન્સ કરી રહી છે. તેણે ડાન્સ સ્ટેપ સપના કરતાં પણ જોરદાર છે. છોકરીનો જબરદસ્ત ડાન્સ જોઈને લોકો છોકારીના દિવાના થઈ ગયા.લાખોના દિલ જીતી લીધા.
જુવો વિડીયો :
લોકો પસંદ કરી રહ્યા છે ડાન્સ વિડીયો
આ ડાન્સ વિડીયો યૂટ્યૂબ પર ‘નીરુ મૌર્ય ઓફિસિયલ ‘ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે . આ 3 મિનિટનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો 32 લાખ કરતાં પણ વધુ વખત જોવાયો છે. 10 હજાર લાઇક્સ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે. ‘ યૂ આર ઓસમ ‘, ‘સુપર હિટ ડાન્સ ‘ .
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.