
તમે મંદિરોમાં ભગવાનની ઉપાસના પૂજા જોઇ હશે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનને બદલે મહિલાઓના અન્ડરગર્મેન્ટ્સની પૂજા કરવામાં આવે છે. આની પાછળ પણ એક મોટું રહસ્ય જોડાયેલું છે. આ મંદિરને સતનની દેવી ચિચિગિમસમ તરીકે ઓળખવામાં આવે છે.ત્યારે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં મહિલાઓ સારી ગ-ર્ભા-વસ્થા અને સ્-તન કેન્સરથી બચવા માટે બ્રે-સ્ટ દેવીની પૂજા કરવામાં આવે છે.
આ અજીબો ગરીબ મામલો જાપાનની ઇબારાકીનો છે.ત્યાં આ મંદિર તેની અજોડ વસ્તુને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે.આ મંદિર ઇબાર્કી ટોક્યોના પ્રશાંત મહાસાગરના કાંઠે એક પ્રાંત છે, જે ટોક્યોની ઇશાન સરહદ પર આવેલું છે. આ પ્રાંતના દૂરના વિસ્તારમાં બનાવેલા બૌદ્ધ મંદિરને હવે બ્રા અભયારણ્યમાં ફેરવવામાં આવ્યું છે. ત્યારે જાપાનના વકાયમા શહેરમાં આવેલું આ મંદિરમાં ઘણા વર્ષોથી સ્ત-નની પૂજા કરવામાં આવે છે. અને આ પ્રથા અહીં લાંબા સમયથી ચાલી આવે છે. આ મંદિરમાં આવતી તમામ મહિલાઓની ઇચ્છા પુરી થાય છે. જે સ્ત્રીઓની ઇચ્છા પુરી થાય છે, તેઓ અહીં પાછા આવે છે અને નકલી સ્ત-ન અર્પણ કરે છે.
આ જગ્યા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે કે ઓરડાના છત પરથી મહિલાઓના ઘણાં બધાં અન્ડરવેર લટકતા હોય છે.પણ દિવસ દરમિયાન લોકોને આશ્ચર્યજનક વસ્તુઓ જોવાની તક મળી શકે છે, પરંતુ રાત્રિ દરમિયાન અહીંનું દૃશ્ય ખૂબ વિચિત્ર બને છે.
એક પંડિત દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીને કારણે તે ઘણા સમય પહેલા બંધ કરવામાં આવ્યું હતું. પણ હાલમાં, તે જ લોકો આ મંદિરની મુલાકાત લઇ શકે છે જેમને આશ્ચર્યજનક અને જૂની વસ્તુઓ જોવાની શોખીન હોય છે. અહીંનું દૃશ્ય ખૂબ વિચિત્ર બને છે. લોકો આ જોઇને ઘણી વાર ડરી જાય છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં બધું બરાબર આકારનું છે.