આ ગુફામાંથી હનુમાનજી પાતાળલોક ગયા હતા, અહિયાં આવેલો છે પાતાળલોકમાં જવાનો રસ્તો

પાતાળલોકમાં જવાના રસ્તા વિશે શાસ્ત્રો માં ઘણું લખેલું છે. પરંતુ આજે અમે જણાવીશું કે પાતાળલોકમાં જવાનો રસ્તો આપના દેશ માં જ છે. પરંતુ સવાલ એ છે કે પાતાળલોક વાસ્તવ માં છે કે નહીં ? પાતાળલોક ના અસ્તિત્વ ને પુરી રીતે નકારી ન શકાય. રામાયણ માં આ પાતાળલોક વિશે કહેવામાં આવ્યું છે. રામાયણ અનુસાર હનુમાનજી પાતાળલોકમાં પહોંચ્યા હતા. હનુમાનજી પોતાના ઇષ્ટદેવ ને બચાવવા એક સુરંગ માંથી પસાર થયા હતા.

શાસ્ત્રો ના અનુસાર પાતાળલોક ઠીક ધરતી ના નીચે છે. હવે એવું માનવામાં આવે છે કે અમેરિકા જ એ દેશ છે જેના નીચે પાતાળલોક છે. આજે આપણે આ બંને વિશે વાત કરીશું. એક એવો જમાનો હતો જ્યારે લોકો મેં અમેરિકા ના અસ્તિત્વ વિશે ખબર ન હતી. ત્યારે લોકો સુરંગ ના સહારે 1000 કિમિ દૂર ભારત થી અમેરિકા જતા હતા.

સુરંગ ના સહારે આટલો ફાસલો નક્કી કરવો કાઈ આસન વાત નથી. ભારત માં ઘણી એવી ગુફાઓ છે જે ક્યાં ખતમ થાય છે તે કોઈને ખબર નથી. એવી જ રીતે સાઉથ આફ્રિકા માંથી એવી ગુફા મળી છે જેનો રસ્તો પાતાળ સુધી જાય છે. એન્દ્રીક ફ્રેન્ક જણાવ્યા મુજબ આ ગુફા જાણે કોઈ જાણી જોઇને રસ્તો બનાવ્યો હોય તેમ લાગે છે. તેમને ગુફાઓ ઉપર અદ્યતન કર્યું.

આ ગુફા એટલે કે સુરંગ બ્રાઝિલ અને આર્જેન્ટિના ના પહાડો ને તોડીને બનાવામાં આવી છે. આનો છેડો કયા ખતમ થાય તે કોઈને ખબર નથી. આ સુરંગ 1000 કિમી કે તેથી વધારે લાંબી હશે. હાલ માં જ ભારત ના મેઘાલય માં એક ગુફા વિશે જાણકારી મળી છે. આ ગુફા ની લંબાઈ 25 કિમી છે. મેઘાલય ગુફાઓ માટે જાણીતું છે. ઘણી એવી ગુફાઓ છે જેની નોંધ હજુ સુધી થઈ નથી.

હવે વાત કરીએ પાતાળલોક વિશે જ્યાં સૂરજ ની રોશની પણ નથી પહોંચતી. પૃથ્વી નીચે સાત લોક છે. પાતાળલોક ના દરવાજા વિશે રામાયણ અને મહાભારત માં લખેલું છે. ઘણા એવા ગામો છે જેના નામ ની આગળ પાતાળ શબ્દ લાગેલો છે. જેમ કે પાતાળપાણી , પાતાળભુવનેશ્વર. મહારાષ્ટ્ર માં આવેલું નાગપુર પાસે નું ગામ પાતાળકોટ પાતાળલોક નું અસ્તિત્વ વિશે જણાવે છે.

અહીં આવેલી સિડીઓ નો કોઈ અંત નજર નથી આવતો. અજન્તા કિલોરા ની ગુફામાં 34 ગુફાઓ છે. માનવા માં આવે છે કે આના નીચે એક શહેર છે. આ ગુફાઓ કોઈ આમ ગુફાઓ નથી. મલેશિયા ની નીચે પણ એવી જગ્યા મળી છે જ્યાં એક શહેર બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published.