26.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- તેરસ ૨૫:૧૨ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- આદ્રા ૨૭:૧૨ સુધી.

યોગ :- વૈધૃતિ ૨૧:૫૭ સુધી.

કરણ :- કૌલવ ૧૨:૫૩ સુધી. તૈતુલ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૨

ચંદ્ર રાશિ :- મિથુન

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ.સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન સંભવ.

લગ્નઈચ્છુક :- શક્ય છે પ્રારબ્ધ ફળદાયી નીવડે.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ વાતાવરણ મળી રહે.

નોકરિયાત વર્ગ:-આપસમાં મત-મતાંતર ની સંભાવના.

વેપારીવર્ગ:- પ્રગતિ સાથે કષ્ટનો સામનો કરવો પડે.

પારિવારિકવાતાવરણ:- વ્યર્થ ખર્ચ થી બચવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- ઉતાવળા નિર્ણય ટાળવો.

પ્રેમીજનો:- નવી આશા જન્મે.

નોકરિયાત વર્ગ:- ખર્ચ-વ્યય નો અનુભવ થાય.

વેપારીવર્ગ:-કાર્ય સફળ બને.

પારિવારિકવાતાવરણ:- ઋણ પ્રાપ્તિ સમ્ભવ.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ.

લગ્નઈચ્છુક :- ગ્રહ યોગો સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો:- આપનું ધ્યેય સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા હોય તો દૂર થાય.

વેપારીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-કાર્યસિદ્ધિ કૌટુંબિક સંવાદિતા જળવાય.

શુભરંગ:-પીળો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સમય.

લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.

પ્રેમીજનો:- અવરોધ સાથે મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- આ પરિસ્થિતિમાં સુધારો જણાય.

વેપારી વર્ગ:- આપના પ્રયત્નો સફળ થાય.

પારિવારિક વાતાવરણ:-મનદુઃખ નો પ્રસંગ સંભવી શકે છે.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે અવરોધ/નુકસાન સંભવ.

વેપારીવર્ગ :- આર્થિક તંગી જણાય.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી/મિત્રનો સહયોગ સાનુકૂળતા અપાવે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૫

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન પ્રત્યે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો પ્રશ્ન હલ થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ સર્જાય.

નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થતો જણાય.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

લગ્નઈચ્છુક :- નવી આશા ની સંભાવના.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો ફળે.

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નનો ઉકેલ આવતો જણાય.

વ્યાપારી વર્ગ: આર્થિક ઉલજન રહે.

પારિવારિક વાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- માનસિક તણાવ રહે.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થતી જણાય.

નોકરિયાતવર્ગ:- મુશ્કેલીથી નોકરી સંભવ.

વેપારીવર્ગ:- ચિત્ત મન કંઈ જ કામ ન કરે.

પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં અવરોધ રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- પ્રશ્ન હલ થાય.

નોકરિયાતવર્ગ :- કસોટી હલ થતી જણાય.

વેપારીવર્ગ:- વેપાર,ધંધા અર્થ મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:- તબિયત અંગે કાળજી લેવી.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.

લગ્નઈચ્છુક :- સમસ્યા સુલજતી જણાય.

પ્રેમીજનો:-તણાવયુક્ત દિવસ રહે.

નોકરિયાત વર્ગ:- શહેરથી દૂર અથવા વિદેશ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાય રહે.

પારિવારિકવાતાવરણ:- હરીફ/શત્રુથી ભય રહે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્ન કરવાથી સાનુકૂળતા બનશે.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થાય.

પ્રેમીજનો:- ધાર્યું ન થતા ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગો રહે.

વેપારીવર્ગ:- નવું સાહસ સંભવ.

પારિવારિકવાતાવરણ:- સ્નેહી/મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.

શુભરંગ:- લાલ

શુભઅંક:- ૩

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- મૂંઝવણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:-અવરોધની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કાર્ય લાભ અંગે સાનુકૂળતા.

વેપારી વર્ગ:- આર્થિક સમસ્યાનો હલ સંભવ.

પારિવારિક વાતાવરણ:- ચિંતા/અશાંતિના વાદળ વિખેરાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૧

Leave a Reply

Your email address will not be published.