શું મારી ગર્લફ્રેન્ડ જોડે સમાગમ માણતી વખતે એકસાથે બે નિરોધ નો ઉપયોગ કરવો વધારે યોગ્ય છે.. કે પછી ..
પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. હું લગ્ન પછી ફેમિલી પ્લાન કરવા ઇચ્છું છું અને બીજા ચારથી પાંચ વર્ષ સુધી પિતા બનવા નથી ઇચ્છતો. હું આ પ્લાનિંગ માટે નિરોધ નો ઉપયોગ કરવા ઇચ્છું છું પણ મારા મિત્રો એવુ ન કરવાની સલાહ આપી રહ્યાં છે. મને દરેક મિત્ર નિરોધ વિશે એકબીજાથી વિરોધાભાસી વાતો કરી રહ્યાં છે. શું નિરોધ નો ઉપયોગ યોગ્ય છે?
ઉત્તર : તમારી સમસ્યાનું કારણ સામાજિક માનસિકતા છે. હકીકતમાં આજે પણ સમાજમાં સુરક્ષિત જા-તીય સં-બંધો વિશે ચર્ચા કરવામાં નથી આવતી જેના કારણે લગ્ન વખતે યુવકો અને યુવતીઓનાં મનમાં અનેક સવાલો હોય છે જેની સ્પષ્ટતા બહુ જરૂરી છે. નિરોધ વિશે પણ અનેક ભ્રામક માન્યતા ફેલાયેલી છે જેની સ્પષ્ટતા જરૂરી છે.
માન્યતા – એકસાથે બે નિરોધ નો ઉપયોગ વધારે સુરક્ષા આપે છે.
હકીકત – આ ખોટી માન્યતા છે. એકસાથે બે નિરોધ નો ઉપયોગ કરવાથી વધારે સુરક્ષા તો નહીં મળે પણ એ અસુવિધાજનક સાબિત થશે. એક સમયે એક નિરોધ નો ઉપયોગ જ યોગ્ય છે.
માન્યતા – જો મારી પા-ર્ટનર કો-ન્ટ્રાસેપ્ટિવ પિ-લ્સ લેતી હોય તો નિરોધ નો ઉપયોગ જરૂરી નથી.
હકીકત – કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વણજોઇતા ગર્ભ સામે સુરક્ષા આપે છે પણ યૌનરોગો સામે નહીં. સુરક્ષિત યૌન સંબંધો માટે નિરોધ નો ઉપયોગ જરૂરી છે.
માન્યતા – નિરોધ ના ઉપયોગથી જતીય સખની તીવ્રતા ઓછી થઇ જાય છે.
હકીકત – આ એક ભ્રમણા છે. આવું નથી થતું. હાલમાં માર્કેટમાં નિરોધ ના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે અને તમે પસંદગીના વિકલ્પની પસંદગી કરી શકો છો.
માન્યતા – નિરોધ સહેલાઇથી ફાટી જાય છે.
હકીકત – જો એનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો એવું નથી થતું.
માન્યતા – નિરોધ ની એક્સપાયરી ડેટ નથી હોતી.
હકીકત – આ વાત ખોટી છે. નિરોધ ની એક્સપાયરી ડેટ હોય છે એટલે એનો ઉપયોગ કરતી વખતે એક્સપાયરી ડેટ ખાસ ચકાસી લો. એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય એવા નિરોધ ના વપરાશથી બળતરા કે ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.