ઇન્ટરવ્યૂ સવાલ : એવી કઈ વસ્તુ છે કે જે અંદર જાય ત્યારે લાલ રંગ બહાર આવે અને મજા આવે છે?

સવાલ- એવું કયું પ્રાણી છે, 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે?

જવાબ- વિંછી

સવાલ- ભારતમાં સૌ પ્રથમ આધારકાર્ડ કોણે બનાવ્યું?

જવાબ- રંજના સોનાવણે (Ranja Sonawane)

સવાલ- ભારતમાં કયું રેલ્વે સ્ટેશન છે, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે?

જવાબ- નવાપુર

સવાલ- એક વર્ષમાં કેટલી મિનિટ હોય છે?

જવાબ- એક વર્ષમાં 525600 મિનિટ હોય છે.

સવાલ- સૌથી કઠણ પદાર્થ કયો છે?

જવાબ- હીરો.

સવાલ: જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 નારંગી છે અને બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી છે તો તમારી પાસે શું છે?

જવાબ- વિશાળ હાથ.

સવાલ- તમે એક હાથે કોઈ હાથીને કઈ રીતે ઉઠાવી શકો?

જવાબ- તમને એવો કોઈ હાથી જ નહીં મળે કે જેનાં હાથ હોય.

સવાલ-જો 8 લોકોએ 10 કલાકમાં દિવાલ બનાવી હોય તો દિવાલ બનાવતાં 4 વ્યક્તિઓને કેટલો સમય લાગશે?

જવાબ- દિવાલ તો પહેલાંથી જ બની ગઈ છે તો તેમને કોઈ સમય વેડફવો નહીં પડે.

સવાલ: એવી કઈ ચીજો છે જે તમારા માટે છે પરંતુ અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે?

જવાબ- વ્યક્તિનું નામ નામ તે વ્યક્તિનું છે પરંતુ તેનો ઉપયોગ અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે.

સવાલ: તમે પેંસિલને જમીન પર કેવી રીતે રાખશો, જેથી કોઈ પણ પેંસિલ ઉપર કૂદી ન શકે?

જવાબ: જો તમે પેંસિલને દિવાલના ખૂણામાં મૂકી દો, તો કોઈ પણ વ્યક્તિ આ પેંસિલ ઉપર કૂદી શકશે નહીં.

સવાલ: વિશ્વની સૌથી જૂની પિઝાની દુકાન કયા દેશમાં છે?

જવાબ: નેપલ્સ, જે ઇટાલીમાં સ્થિત છે. પ્રશ્ન: ડુક્કર નેપોલિયન નામ આપવાનું કયા દેશમાં ગેરકાયદેસર છે? જવાબ: ફ્રાન્સમાં ડુક્કરનું નામ નેપોલિયન રાખવું ગેરકાયદેસર છે.

સવાલ: કયા દેશમાં મહિલાઓને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે?

જવાબ: ઈરાન આખી દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓને વર્લ્ડ કપ મેચ જોવા પર પ્રતિબંધ છે.

સવાલ: ઈન્ટરનેટનો ઉપયોગ કયા દેશમાં ગેરકાયદેસર છે?

જવાબ: બર્મા એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકાર સિવાય કોઈ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતું નથી. અહીં જો કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો તે કાયદાની વિરુદ્ધ માનવામાં આવે છે.

સવાલ: એવી કઈ વસ્તુ છે કે જે અંદર જાય ત્યારે લાલ રંગ બહાર આવે અને મજા આવે છે?

જવાબ: પાન અંદર નાખતા જ લાલ રંગ નીકળી જાય છે. અને પાન ખાવાની પણ મજા આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *