લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના વીડિયો ખુબ ટ્રેન્ડ (Trending Video) કરી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો જોઈને લોકોને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને નવાઈ પણ લાગે છે,ત્યારે તાજેતરમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, વર અને કન્યા મંડપમાં બેઠા છે અને બંનેના પરિવારજનો ચુંદડી માટે એક રમત રમે છે, જે દરમિયાન, કંઈક એવું બને છે કે જે જોઈને દુલ્હન અને વરરાજા પણ હસવા લાગે છે. ત્યારે લોકોને આ વીડિયો (Video) ખુબ પસંદ આવી રહ્યો છે.

લગ્નના રમુજી વીડિયો (Viral Video) અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે,ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,વર અને કન્યા લગ્ન મંડપમાં બેઠા છે અને તેના પર ચુંદડી રાખવામાં આવે છે, અને ત્યાં હાજર બંને પક્ષના સંબંધીઓ તેને પકડીને એકબીજા તરફ ખેંચી રહ્યા છે. આ દરમિયાન કંઈક એવું જોવા મળે છે,જેને કારણે લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર pfficial_niranjanm87 નામના યુઝર્સ શેર કર્યો છે.માત્ર પાંચ સેકન્ડનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે,જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આવી રમતો લગ્નની સુંદરતામાં વધારો કરે છે”.જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, “કોઈએ વધારે મજાક ન કરવી જોઈએ, નહીં તો પરિણામ ખરાબ આવી શકે છે.”

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *