વડોદરાઃ ‘શરાબના ન-શામાં પતિ અકુદરતી સંબંધો બાંધવા કરતો મજબૂર, ન સંતોષાય તો….

અત્યારના સમયમાં પરિણીતાઓ ઉપર કોઈના કોઈ પ્રકારે અત્યાચાર થવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ક્યારેક દહેજ માટે તો ક્યારેક ચારિત્ર્ય ઉપર શંકા રાખીને સાસરીયાઓ દ્વારા પરિણીતાઓ ઉપર ત્રા-સ ગુજારવામાં આવતો હોય છે ત્યારે એક આવો જ શ-રમજનક કિસ્સો વડોદાર શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ પતિ શરાબ પીને અણછાજતી માગણીઓ કરીને મા-ર મા-રે છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મા-રો પતિ શરાબ પીને અકુદરતી સંબંધો બાંધવાની માંગણીઓ કરતો હતો. જો આવી માગણીઓ સંતોષી ન શકુ તો મને અપશબ્દો બોલીને મા-ર મા-રતો હતો.

શરમજનક ઘટના અંગે વાત કરીએ તો વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પિયરમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાના વર્ષ-2012માં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા પતિ ભગવાન ચવ્હાણ સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં ગઇ હતી.

લગ્નજીવન દરમિયાન પરિણીતાએ બે પુત્રને જન્મ આપ્યો હતો. જે પૈકી એક પુત્રનું વર્ષ-2016માં બીમા-રીના કારણે મૃત્યુ થયું હતું. સાસરીયા શરૂઆતમાં પરિણીતાને સારી રીતે રાખતા હતા. ત્યારબાદ પતિ અને સાસુએ પોત પ્રકાશ્યું હતું અને દહેજ પેટે વિવિધ માગણીઓ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા લેપટોપ માટે 40 હજાર રૂપિયા માગતા પરણીતાએ તે આપ્યા હતા. ત્યારબાદ મકાન ખરીદવાની માગણી કરી હતી.

ત્યારે પરિણીતાએ પિતાને જણાવ્યું હતું કે, જો તમે 2.50 લાખ રૂપિયા નહીં મોકલવો તો મા-રો પતિ મને પરત ઘરે મોકલી દેશે. દીકરીનો ઘરસંસારના બગડે તે માટે પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, જોકે, પતિે મકાનનું ડાઉન પેમેન્ટ ભર્યું નહોતુ અને 1 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં વાપરી નાખ્યા હતા. જેથી પત્નીએ પતિને પૈસા વપરાઇ જશે તો મકાન માટે ડાઉન પેમેન્ટ કઇ રીતે કરીશું.

તેમ કહેતા પતિએ ઉશ્કેરાઈને પૈસા તેના પિતાને આપી દેવાનું જણાવ્યું હતું. જેથી બચેલા દોઢ લાખ રૂપિયા પિતાને પરત આપ્યા હતા. જોકે એક લાખ રૂપિયા પતિએ પરત આપ્યા નહોતા. વર્ષ-2018માં પરિણીતાના મોટા પુત્રનું અવસાન થતા પતિ પતિ તે બાબતે મહેણાં ટોણા મા-રી પરિણીતાના માતા-પિતા અને ભાઇ-બહેનને મૃત્યુ માટે જવાબદાર ગણાવી ખોટા આક્ષેપ કરી બીજા છોકરાને પણ તું મા-રી નાખીશ તેમ જણાવી પરિણીતાને પિયરમાં નહીં જવા દઈને શા-રીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

પતિ છેલ્લા 4 વર્ષથી એકલો પુનામાં રહેતો હતો અને પરિણીતાને સાથે રાખતો ન હતો. વર્ષ-2015માં પતિના અન્ય સ્ત્રી સાથે સં-બંધ હોવાથી તેની સાથે પણ ઝ-ગડો થયો હતો. પતિ શરાબ અને સિ-ગરેટનું વ્ય-સન ઘરાવતો હોવાથી પરિણીતા પાસે વિવિધ બિ-ભત્સ માગણી કરતો હતો. જ્યારે પરિણીતા તે માગણી પુરી ના કરી શકે તો પતિ મા-ર મા-રતો હતો. આટલું જ નહીં શરાબ અને સિ-ગરેટનું વ્ય-સન કરવા સમયે પતિ પુત્રને પણ સાથે બેસાડતો હતો.

આખરે ગત 20 ઓક્ટોબરના રોજ પતિએ પરિણીતાને તું તારા પિયરમાં જાય છે અને પાછું આવવું હોય તો તારા પિતા પાસેથી રૂ. 3 લાખ રોકડા લઈને આવજે નહીં તો અહીં પાછી આવતી નહીં તેમ જણાવી પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

આખરે વ્ય-સની પતિથી કંટાળી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા, મા-રઝૂડ અને ધા-કધમકીની કલમ હેઠળ ગુ-નો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *