21.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- આઠમ ૧૫:૫૨ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- અશ્વિની ૧૫:૩૮ સુધી.

યોગ :- સાધ્ય ૨૦:૨૫ સુધી.

કરણ :- બવ ૧૫:૨૨ સુધી. બાલવ.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૨૦

ચંદ્ર રાશિ :- મેષ.

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- દુર્ગાષ્ટમી,શાકંભરી દેવી નવરાત્રારંભ,ભારતીય માઘ માસ આરંભ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા સાથે શુભ પ્રસંગ સંભવ.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગેની તક ચૂકશો નહીં.

પ્રેમીજનો:-જીદ મમત છોડવાથી સાનુકૂળતા બનશે.

નોકરિયાત વર્ગ:-અવરોધનો બંધનનો અહેસાસ થાય.

વેપારીવર્ગ:- સાનુકૂળતા છતાં નાણાભીડ.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.

પ્રેમીજનો:- સ્નેહી મિત્રનો સહકાર મળે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રશ્નનું ફળ વિલંબથી મળે.

વેપારીવર્ગ:- ખર્ચ પર કાબૂ રાખવો.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૧

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતાના વાદળો વિખેરાતા લાગે.

લગ્નઈચ્છુક :-સમસ્યાનું સમાધાન થતું જણાય.

પ્રેમીજનો:-સમસ્યાનું નિરાકરણ મળે.

નોકરિયાત વર્ગ:- પ્રગતિની તક મળે.

વેપારીવર્ગ:- ધંધાના ક્ષેત્રે સાનુકૂળતા પરંતુ સાવધાની જરૂરી.

પારિવારિક વાતાવરણ:-ખુશનુમા વાતાવરણ રહેવાની સંભાવના.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ.તક ઝડપવી.

પ્રેમીજનો:- પ્રતિકૂળતા માંથી સાનુકૂળતા થાય.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર સારી રીતે નિભાવી શકો.

વેપારી વર્ગ:- પ્રગતિનો અહેસાસ મળે.

પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-વ્યર્થ જીદ છોડવી.કસોટી જણાય.

લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળ હટતાં જણાય.

પ્રેમીજનો :- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ રહે.

નોકરિયાત વર્ગ :- કાર્યબોજ રહે.ઉપરીથી તણાવ.

વેપારીવર્ગ :-નાણાકીય બાબતે રાહત મળે.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત ના કાર્ય સંભવ બને.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં સંભાળવું.

લગ્નઈચ્છુક :- વાતચીતમાં કસોટી થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા રહે.

નોકરિયાત વર્ગ:- અન્ય મદદ ઉપયોગી બને.

વેપારીવર્ગ:-ધાર્યા કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- નુકસાન અટકાવવો.ભરોસો ભારે પડે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સમસ્યાનો સિલસિલો અટકે.

લગ્નઈચ્છુક :-વાર્તાલાપ,સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ બને.

વ્યાપારી વર્ગ: નાણાભીડ યથાવત રહે.

પારિવારિક વાતાવરણ:- વાતાવરણ સાનુકૂળ બની રહે.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સંવાદિતા બની રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર સંભવ બને.

પ્રેમીજનો:-મુલાકાત માટેના પ્રયત્નો વિફળ થાય.

નોકરિયાતવર્ગ:- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.

વેપારીવર્ગ:- વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:-સામાજિક ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત આગળ ધપાવી શકો.

પ્રેમીજનો :- સમસ્યાનો અંત શક્ય.

નોકરિયાતવર્ગ :- આવેશ ઉગ્રતા દૂર રાખવા.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળ સંજોગ.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી થાય.બોજ હળવો થાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજનની સંભાવના.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ની આશા રહે.

પ્રેમીજનો:-જતું કરવાની ભાવનાથી તક સંભવ.

નોકરિયાત વર્ગ:-લાભની સંભાવના.

વેપારીવર્ગ:-પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

પારિવારિકવાતાવરણ:- મકાન વાહન સંબંધી બાબતે સાનુકૂળતા રહે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-જતુ કરવાની ભાવનાથી તણાવમુક્તિ થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાઈ.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- વતનથી/રહેણાંક થી દૂર નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

પારિવારિકવાતાવરણ:- સફળતા માટે મહેનત વધારવી.

શુભરંગ:-નારંગી

શુભઅંક:-૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતા જણાય.

લગ્નઈચ્છુક :- પારિવારિક સહયોગ કામ આવે.

પ્રેમીજનો:- અવરોધ દૂર થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન દૂર થતો જણાય.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- ચિંતાનો બોજ હળવો બને.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૬

Leave a Reply

Your email address will not be published.