17.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી થાય.

લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.

પ્રેમીજનો:-અહમના ટકરાવની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતા ચિંતા રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક મુંજવણ રહે.

પારિવારિકવાતાવરણ:- ઉઘરાણીના કામ થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં આયોજન સફળ બને.

લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહતના સમાચાર.

પ્રેમીજનો:- અવરોધ દૂર થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- ચકમક ન થાય તે જોવું.

વેપારીવર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી.

પારિવારિકવાતાવરણ:- ગુહવિવાદ ટાળવો.પ્રવાસ સફળ થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રવાસ સફળ બને.

લગ્નઈચ્છુક :-સમસ્યા હલ કરી સાનુકૂળતા મળે.

પ્રેમીજનો:- સાનુકૂળતા રચાય.

નોકરિયાત વર્ગ:-જવાબદારી/બંધનયુક્ત કામ મળે.

વેપારીવર્ગ:- ચિંતા ટળે.શુભ દિવસ.

પારિવારિક વાતાવરણ:-સ્નેહી,મિત્રનો સહયોગ મળે.આર્થિક ચિંતા ટળે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- પ્રવાસ પર્યટન અંગે સાનુકૂળ તક.

નોકરિયાત વર્ગ:- પગાર વૃદ્ધિ/બઢતી જણાય.

વેપારી વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:- મકાન સંપત્તિ ફેરબદલવાના સંભવ.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ચિંતા,અશાંતિના વાદળ વિખરાય.

લગ્નઈચ્છુક :- મુંજવણ દૂર થતી જણાય.

પ્રેમીજનો :- અક્કડ વલણથી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ :- જાત પર નિર્ભર રહેવું.

વેપારીવર્ગ :- આર્થિક ,વ્યવસાયિક ચિંતાના હલ મળે.

પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થાય.લાભદાયી તક.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર થાય.આશાસ્પદ સંજોગ.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી પ્રશ્ન હલ થતો જણાય.

પ્રેમીજનો:-અવરોધની સંભાવના બને.

નોકરિયાત વર્ગ:- કામકાજની સમસ્યા સુલઝાવવી.

વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થવાના સંજોગ.

પારિવારિક વાતાવરણ:- લાભની તક.પ્રગતિની તક.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ચિંતા હળવી થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતાના સંજોગ રચાય.

પ્રેમીજનો:-મુશ્કેલીના સંજોગમાં મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-કર્મચારી જોડે વિવાદ ખટપટની સંભાવના.

વ્યાપારી વર્ગ:પ્રયત્નથી આર્થિક સાનુકૂળતા મળે.

પારિવારિક વાતાવરણ:-મુંજવણ દૂર થતી જણાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિ સુધરે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતાના સંજોગ.

પ્રેમીજનો:- આપસી સમસ્યા સુલજાવી શકો.

નોકરિયાતવર્ગ:- સારી નોકરી સંભવ.

વેપારીવર્ગ:- મુંજવણમાંથી બહાર આવી શકો.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોથી મીઠું ફળ ચાખી શકો.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સમય.શુભ તક.

લગ્નઈચ્છુક :-વિલંબ ટળે.સમસ્યાનો હલ મળે.

પ્રેમીજનો :- સાનુકૂળ તક.મિલનની સંભાવના.

નોકરિયાતવર્ગ :- લાભની તક.બોજો હળવો બને.

વેપારીવર્ગ:-સમાધાનકારી બનવું.વિવાદ ટાળવો.

પારિવારિક વાતાવરણ:-કસોટીકારક સમય.ધીરજ રાખવી.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-તંગદિલી બોજ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-નિરાશા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ચિંતા ટળે. સારી નોકરી સંભવ.

વેપારીવર્ગ:-પ્રયત્નો ફળે.

પારિવારિકવાતાવરણ:-મિલકત વાહનના કામ સંભવ બને.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- અવરોધ ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ચિંતા અશાંતિ રહે.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્ન હલ થાય.પ્રવાસ ફળે.

પારિવારિકવાતાવરણ:-કર્જ,ઋણ પ્રાપ્ત કરી શકો.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા યથાવત રહે.

લગ્નઈચ્છુક :- કૌટુંબિક સહયોગથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- પારિવારિક અડચણ સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.

વેપારી વર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પાર ધ્યાન આપવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૩

Leave a Reply

Your email address will not be published.