દુનિયાની એક વસ્તુ કે જેને સુંઘતા જ મહિલાઓ થઈ જાય છે એવી પાગલ કે…

પરફ્યુમ અને ડીયોની સુગંધ દરેકને તેના બાહોંમાં ભરવા માટે પૂરતી છે. આ જ કારણ છે કે પુરુષો અને સ્ત્રીઓ માટે બજારમાં વિવિધ પ્રકારની સુગંધ વાળી પરફ્યુમ મળી રહે છે. જો કે, આજે અમે તમને જે સમાચાર કહેવા જઈ રહ્યા છીએ તેની અત્તર અથવા ડીયો સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તેની અસર અત્તર અને ડીયોથી ઓછી નથી.

ઘણી વાર લોકો ઉત્તેજના વધારવા માટે ઘણી રીતો અપનાવે છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જશે. હા, હવાઈ આઇલેન્ડ પર એક મશરૂમ મળી આવ્યો છે જેની ગંધ મહિલાઓને કામુક બનાવવાનું કામ કરે છે. હવાઈના જ્વાળામુખીની તળેટીમાં ઉગેલા આ મશરૂમ છેલ્લા 15 વર્ષથી ઘણા વૈજ્ઞાનિકો માટે માથાનો દુખાવો છે.

ઇન્ટરનેશનલ જર્નલ ફોર મેડિસિનલ મશરૂમ્સના એક અહેવાલ મુજબ, ‘2001 માં, જ્હોન હોલિડે અને નુહ સોલે આ અજાણ્યા પ્રકારનાં મશરૂમ પર સંશોધન કર્યું, જેમાં એવી પ્રોપર્ટી હતી કે તેની ગંધ મહિલાઓને કામુક બનાવે છે.

આ વિશે જાણવા માટે, આ મશરૂમ નો 16 મહિલાઓ અને 20 પુરુષો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં, સ્ત્રીઓને મશરૂમ્સને સુંગવા માટે આપવામાં આવ્યું હતું. મશરૂમ્સ સૂંઘાયા પછી, કેટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *