19.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- છઠ ૧૧:૦૧ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :-ઉત્તરાભાદ્રપદા ૦૯:૫૬ સુધી.

યોગ :- શિવ ૧૮:૪૯ સુધી.

કરણ :- તૈતુલ ૧૧:૦૧ સુધી. ગરજ.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૯

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સ્નેહી સાથે મુલાકાત શક્ય રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મિલન અંગે વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અવરોધ સર્જાય સર્જાય.

વેપારીવર્ગ:- કરજ મુક્ત રહી તણાવમુક્ત રહો.

પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ રાખવી.

લગ્નઈચ્છુક :- પ્રયત્નનો સારો પ્રતિસાદ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવવાના પ્રયાસ કરવા.

વેપારીવર્ગ:-કામકાજ અટકતા જણાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન ગોઠવવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- મહત્ત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન,મોજ-મજા રહે.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.

વેપારીવર્ગ:- કામદાર નો પ્રશ્ન સતાવે.

પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યુ કામ અટકતું લાગે.

લગ્નઈચ્છુક :- સમાધાનથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-સાનુકૂળ તક ની આશા ફળે.

નોકરિયાત વર્ગ:- સારા વહીવટકારની નોકરી સંભવ.

વેપારી વર્ગ:- હરીફ હાવી ન થાય તે જોવું.

પારિવારિક વાતાવરણ:-મન પરનો બોજ હળવો થવાની સંભાવના.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો :- અવરોધોમાંથી માર્ગ મળતો જણાય.

નોકરિયાત વર્ગ :- કામચલાવ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ :-સમય પારખી વ્યવહાર કરવો.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૫

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- શાંતિ સ્વસ્થતા જાળવવી.

લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળ વિખરાતા જણાય.

પ્રેમીજનો:- ગૂંચવણ સર્જાતી લાગે.

નોકરિયાત વર્ગ:- સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:- ચિંતાનો બોજ હળવો થાય.

પારિવારિક વાતાવરણ:- સમાચાર સંકેત પ્રાપ્ત.થાય નિરાશા દૂર થાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: કુટુંબ/મિત્રવર્ગ થી સમસ્યા જણાય.

લગ્નઈચ્છુક :-વ્યવહારિક પણાથી આપ જરૂર સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.

પ્રેમીજનો:- મુલાકાત મા વીરહ રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વ્યાપારી વર્ગ: ઉતાવળા નિર્ણયમાં સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- સફળતા માટે કઠોર પરિશ્રમ જરૂરી.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સમાધાન થી ચાલવું તણાવમુક્તિ બને.

લગ્નઈચ્છુક :-આશાનું કિરણ હાથમાંથી સરકી નહીં તે જોજો.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાતવર્ગ:- પ્રમોશન સંભવ રહે.

વેપારીવર્ગ:- સમસ્યા દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- હરીફ શત્રુની કારી ચાલે નહીં.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગુંચવણ ઉકલતી જણાય.

લગ્નઈચ્છુક :- શુભ સંજોગ જણાય.

પ્રેમીજનો :- એકમેક એકરાર ની સંભાવના.

નોકરિયાતવર્ગ :- ધારણા બહાર બદલી ની સંભાવના.

વેપારીવર્ગ:- મહત્ત્વના કામકાજો સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળદાયી થાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન સંભવ.

લગ્નઈચ્છુક :-સહયોગ/પ્રયત્ન જ સાનુકૂળતા લાવે.

પ્રેમીજનો:-સમજદારી જ મોટી મૂડી છે.

નોકરિયાત વર્ગ:- નોકરીનો બોજો હળવો થતો જણાય.

વેપારીવર્ગ:-સારો વ્યવસાય સાનુકૂળતા રખાવે.

પારિવારિકવાતાવરણ:-વિવાદ ગેરસમજ થી દૂર રહેવું.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ધીરજ સમજદારીથી સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :-મહત્વના સમાચાર/ સંકેત મળે.

પ્રેમીજનો:-સાહસ કરતા સહમતી મેળવવી શુભ રહે.

નોકરિયાત વર્ગ:- સ્નેહીનો સહયોગ અવરોધ અટકાવે.

વેપારીવર્ગ:- ઉઘરાણી ઋણ પ્રાપ્ત કરી શકો.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભરંગ:-ગ્રે

શુભઅંક:-3

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ઉતાવળા નિર્ણય હાનિ કરાવે.

લગ્નઈચ્છુક :- સાવધાની વર્તવી.

પ્રેમીજનો:-ધીરજથી સાનુકૂળતા બનતી જણાય.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નોમાં સફળતા મળે.

વેપારી વર્ગ:- કસોટી કારક સમય ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ વિકટ બનતી જણાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૧

Leave a Reply

Your email address will not be published.