સાવધાન! જો તમે રાત્રે કપડા સુકવતા હોય તો જરૂર વાચો આ ખબર

મોટા શહેર માં રેહનારા લોકો પાસે ટાઈમ ની ખુબજ કમી હોય છે. એટલા માટે દિવસે ઘણા બધા કામ કરવાના રહી જાય છે. રહી ગયેલા કામ તે લોકો રાત્રે જોબ પર થી આવી ને કરતા હોય છે. એવામાં એક કામ છે કપડા ધોવાનું આ કામ ઘણા લોકો રાત્રે આવી ને કરતા હોય હોય છે. જો તમે રાત્રે કપડા ધોતા હોવ તો તમે સાવધાન રહો. કારણ કે રાત્રે કપડા ધોવાથી તમે ખુબજ ભયંકર મુસીબત માં ફસી શકો છો.

ઘણા લોકો એવું કરતા હોય છે. એમાં પણ આજ કાલ વોશિંગ મસીન ની સુવીધાઓ છે જ. માટે લોકો તેમાં જ કપડા ધુએ છે. એ વાત સાચી કે તેમાં બરાબર કપડા ધોવાય જાય ફટાફટ કામ પતિ જાય એ ખુબ જ સારી સગવડ છે. પણ એનો મતલબ એવો નથી કે રાતે આપણે કપડા ધોવા. બની શકે તો રાતે ક્યારેય કપડા ન ધોવા આપણા બીઝી સેડ્યુલ માંથી સવારે થોડો સમય કાઢી અને કપડા ધોવા અને તેમાં સુરજ ની રોશની પડવા દેવી.

આ વાત પાછળ એ મહત્વ નું કારણ એ છે કે ચાઇનીઝ વાસ્તુ અનુસાર સવારે કપડા ધોવાથી અને તેને સુરજ ની કિરણો માં સૂકવવા થી કપડા ની અંદર રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે.  વેજ્ઞાનિક અનુસાર પણ કપડા ને સુરજ ની રોશની માં સૂકવવા થી કપડા માં રહેલા જીવાણુઓ અને બેકટેરિયા નો અંત થાય છે. અને સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાઈ છે.

પણ જો તમે રાતે કપડા સૂકવો છો તો ચંદ્ર ના પ્રકાસ ના લીધે કપડા માં રહેલી નકારાત્મકતા નષ્ટ થતી નથી. અને સાથે મસીન માં સૂકવવા થી રાતે સૂકવવા થી કપડા સુકાય તો જાય છે. પણ તેની અંદર રહેલા જીવાણું અને બેક્ટેરિયા નષ્ટ નથી થતા. અને તે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે.  અને આગળ જતા આપણે કોઈ ઘાતક બીમારી પણ લાગુ પડી જતી હોય છે. આ માટે ભવિષ્ય માં કોઈ મોટા ખતરા થી બચવા માટે  આપણા કપડા ને તડકો મળવો ખુબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *