યૌન સુખ માણવાના ચક્કરમાં બોટલમાં ફસાયો પ્રાઈવેટ પાર્ટ, સડવાના કારણે આવવા લાગી દુર્ગંધ, આખરે શું બન્યું જાણો

એક 45 વર્ષિય વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ પ્લાસ્ટિકની બોટલમાં ફસાઈ ગયો. બે મહિના સુધી તે એજ હાલતમાં ફરતો રહ્યો. જ્યારે વધારે મુશ્કેલી પડી તો તે હોસ્પિટલમાં પહોંચી ગયો. જ્યાં ડોક્ટર તેની આ હાલતને જોઈને ચોંકી ઉઠ્યા હતા. જાણવા મળ્યું કે યૌન સુખના ચક્કરમાં તે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો હતો.

બે મહિના સુધી આમ જ ફરતો રહ્યો વ્યક્તિ

એક રિપોર્ટ અનુસાર આ મામલો નેપાળનો છે. જ્યાં એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો હતો. શર્મીંદગીના કારણે તેણે કોઈને આ વાતની જાણકારી ન હતી આપી, બે મહિના સુધી તે આમ જ ફરતો રહ્યો હતો. જ્યારે તેનો પ્રાઈવેટ પાર્ટ સડવા લાગ્યો અને તેમાંથી દુર્ગંધ આવવા લાગી તો તે ડોક્ટરની પાસે ગયો.

ડોક્ટર પણ પ્રાઈવેટ પાર્ટને ન કાઢી શક્યા બહાર

ડોક્ટર્સ અજીબો ગરીબ કેસ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં લોહીનો ફ્લો સારી રીતે થઈ ન હતો રહ્યો. જેના કારણે તે સડવા લાગ્યો હતો. ડોક્ટરે મેડિકલ કટિંગ ઉપકરણ દ્વારા પ્રાઈવેટ પાર્ટને બોટલથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને સફળતા ન મળી.

માનસિક રોગી હતો વ્યક્તિ

ત્યાર બાદ તેમને કેબલ વાયર કટરની મદદ લેવી પડી. ડોક્ટર્સને વ્યક્તિની સારવાર શરૂ કરી. પરંતુ પ્રાથમિક તપાસ બાદ તે ફરી વખત ફોલોઅપ માટે ન આવ્યો. વ્યક્તિને માનસિક રોગી જણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટની માનીએ તો તેણે ડોક્ટરને જણાવ્યું હતું કે તે ઘણી વખત પ્લાસ્ટિકની હોટલની સાથે એક્સપેરિમેન્ટ કરતો રહેતો હતો. પરંતુ આ વખતે તે મુસીબતમાં ફસાઈ ગયો હતો. જોકે ડોક્ટરે તેમનો જીવ બચાવી લીધો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *