યુવતીએ ઘુંઘટ ઓઢીને પોતાની ચીકણી કમર એવી રીતે મટકાવી કે હજારો લોકોના હૈયા પણ લપસી ગયા…

આજે લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ હોય તો તે ડાન્સ વગર અધૂરો લાગે છે. અને આપના દેશમાં કોઈ પણ ખુશીમાં લોકો ડાન્સ કરવાનો કોઈપણ મોકો છોડતા નથી. અને આવા જ કેટલાક વિડીયો યુટ્યુબ અને બીજા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જોવા મળે છે અને લોકોને આવા વિડીયો જોવા ખુબજ પસંદ આવે છે. તો આજે અમે પણ તમારી માટે એક એવો જ વિડીયો લઈને આવ્યા છે જે જોઈને તમે પણ દંગ રહી જશો.

છોકરીએ મટકાવી કમર

આ વિડીયો કોઈક લગ્ન પરંગનો હોય તેવું જોવા મળી રહ્યું છે, આ વિડીયોમાં એક યુવતી સાડી પહેરીને એવો ડાન્સ કરે છે કે ત્યાં ઉભેલા બધા લોકો તેના દિવાના થઈ જાય છે. આ છોકરી કોઈક ભોજપુરી સોંગ પર ડાન્સ કરી રહી છે. તે ડાન્સ કરતાં કરતાં એવી કમર મચકાવે છે જે તેની કમર પર જ લોકો પોતાનું દિલ હારી જાય છે. આ છોકરી ડાન્સ કરતાં કરતાં અવનવા નખરાં કરતી જોવા મળે છે.

વિડીયોને આગળ જોતાં તમે જોશો કે આ યુવતી પોતાની સાડી નો ઘુંઘટ ઓઢીને એવા ઠુમકા લગાવે છે કે તે જોઈને તમારી આંખો પણ પહોળીને પહોળી રહી જશે. આ છોકરીની અદાઓ જોઈને તમને પણ એક વાર નાચવાનું માં થઈ જશે.

લોકોએ વિડીયો જોઈને આપી આવી પ્રતિક્રિયા

આ વિડીયો યુટ્યુબ પર U.P.60 Official નામની એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, અને આ વિડીયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને 10 હજાર થી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. અને ઘણા બધા લોકોએ આ વિડીયો જોને અજીબો ગરીબ પ્રતિક્રિયા પણ આપી છે. એક વ્યક્તિએ તો આ છોકરીનો નંબર પણ માંગી લીધો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *