સમાગમ માટે ઝડપથી પ્રખ્યાત થઇ રહ્યા છે આ નીરોઘ, ઉત્તેજના વધી જશે

બજારમાં હાલ દિવસો નવા જાપાની નીરોઘ ખૂબ પોપ્યુલર થઇ રહ્યા છે. જે વ્યક્તિના વાળ જેટલું પાતળું છે. જેને દુનિયાનું સૌથી પાતળું અને સૌથી સુરક્ષિત નીરોઘ કહેવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ જાપાની નીરોઘ અંગે રસપ્રદ અને કામની વાતો…

જાપાની નીરોઘનો આવિષ્કાર જાપાનના વૈજ્ઞાનિકોએ થોડાક વર્ષો પહેલા કર્યુ હતુ અને તેને દાવો કર્યો હતો કે આ દુનિયાનું સૌથી પાતળું નીરોઘ છે. હાલ માર્કેટમાં જે નીરોઘ વેચાય છે. તેની પહોળાઇ 0.06MM છે. જ્યારે જાપાની નીરોઘની પહોળાઇ 0.038MM છે. આ કારણથી તેને 003 નીરોઘ પણ કહેવામાં આવે છે.

સેફ્ટીના કારણે આ જાપાની નીરોઘને સારું માનવામાં આવે છે. સે@ક્સ નિષ્ણાંત અનુસાર, યૌ-ન સંબંધો દરમિયાન તેના ઉપયોગથી કેવી રીતે સમસ્યા થતી નથી અને પ્રેગનેન્સીના અણસાર પણ થતા નથી.

આ પ્રકારના નીરોઘની ખાસ વાત એ છે કે તે ખૂબ પાતળા હોય ચે જેથી સ-હવાસ દરમિયાન તેની હાજરીનો અનુભવ થતો નથી અને પ્લે-ઝર તેમજ ઓ-ર્ગેજમ બમણો મળે છે.

આ નીરોઘને ખરીદતા સમયે સૌથી પહેલા તો જુઓ કે તે કયા મ-ટીરિયલના બનેલા છે. કેટલાક નીરોઘ લે-ટેક્સ તો કેટલાક નો-નલેટેક્સ મટીરિયલથી બનેલા હોય છે. જેમ કે પોલીયુરેથિ અને પોલી આ-ઇસોપ્રીન. જો લેટેક્સથી તમને એલર્જી છે તો તમે લેટેક્સ નીરોઘ ન ખરીદો. પછી ભલે તે ગમે તેટલા પાતળા કેમ ન હોય.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *