આ છોકરીએ શોર્ટ્સ પહેરી હિન્દી સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. અને પોતાના ફોટાઓ અને વિડીયો અપલોડ કરવું પણ દરેકને ગમે છે. નાના નાના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી લાઈમલાઇટ બની જતા હોય છે. તેમજ કેટલાક વિડીયો અજાણતામાં જ વાઇરલ થઈ જાય છે. તેમાં પણ ડાન્સના વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર હમણાં ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી કોઈ પાર્કમાં બ્લેક કલરના કપડાં પહેરી હિન્દી સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ખુલા વાળ રાખીએ શોર્ટ્સ પહેરી ડાન્સ કરી રહેલી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં એવું લાગી રહ્યું છે કે તે ખૂબ ખુશ છે. છોકરીના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળે છે જેને જોઈને લાખો લોકો તેના દિવાના બની ગયા છે. અને તેનો ડાન્સ વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો લોકોએ ઘણો શેર પણ કર્યો છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by P.R.A.C.H.I 🦋 (@prachi.256)

લોકોએ પસંદ કર્યો આ ડાન્સનો વિડીયો 

વાઇરલ વિડીયોમાં છોકરીએ ખૂબ સારા એક્સપ્રેશન આપ્યા છે. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. જેને લોકોએ ઘણો પસંદ કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર પ્રાચી નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 1 લાખ 60 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. સાથે જ દરેક વ્યક્તિએ તેણી અભિવ્યક્તિ જણાવી. તેમજ ઘણી બધી કોમેન્ટો પણ આવી રહી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *