19.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :-માઘ માસ શુક્લ પક્ષ

તિથિ :- સાતમ ૧૧:૦૦ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- કૃત્તિકા ૨૮:૫૮ સુધી.

યોગ :- ઇન્દ્ર ૨૮:૩૨ સુધી

કરણ :-વણિજ,વિષ્ટિ.

સૂર્યોદય :-૦૭:૦૮

સૂર્યાસ્ત :-૧૮:૩૭

ચંદ્ર રાશિ :- મેષ ૦૯:૪૨ સુધી. વૃષભ.

સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી,વિધાન સપ્તમી, શિવાજી જયંતિ(તારીખ મુજબ).

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-નિરાશા આવેશ પર કાબૂ રાખવો.

લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો:-અતિસ્વમાન અલગાવ બનાવે.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સફળ થાય.

વેપારીવર્ગ:-પ્રતિકૂળતા મુશ્કેલ સંજોગ રહે.

પારિવારિકવાતાવરણ:- વાહન સંપત્તિના કામમાં સાવચેત રહેવું.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:-૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- દ્રઢ મનોબળ સાનુકૂળતા અપાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિટંબણા સર્જાય.

નોકરિયાત વર્ગ:- ઉપરિથી દબાણ રહે.

વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સંયમથી આશા ફળતી જણાય.

લગ્નઈચ્છુક :-સતર્કતા વરતવી.

પ્રેમીજનો:-વિચારીને ભરેલું ડગલું ફાયદાકારક બને.

નોકરિયાત વર્ગ:- તણાવ મુક્ત રહી શકો.

વેપારીવર્ગ:- અજંપો અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય.પ્રયત્ન વધારવા.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા જણાઈ.

લગ્નઈચ્છુક :-સંજોગ બને.ચિંતા હળવી થાય.

પ્રેમીજનો:-સાવચેતી સલામતી અપાવે.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો લાગે.

વેપારી વર્ગ:-લાભદાયી કાર્યરચના થાય.

પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહકાર પ્રાપ્ત થાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.

પ્રેમીજનો :-વિલંબ અડચણ ના સંજોગ સર્જાય.

નોકરિયાત વર્ગ :- મહેનત યુક્ત નવું કામ મળે.

વેપારીવર્ગ :- પરેશાનીનો હલ મળી આવે.

પારિવારિક વાતાવરણ:- અશાંતિના વાદળ વિખરાય.

શુભ રંગ :-લાલ

શુભ અંક :-૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો ફળતા લાગે.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા થાય.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ટેન્શન હળવું થાય.

વેપારીવર્ગ:- પ્રગતિની તક મળે.

પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક વિચાર સફળ બનશે.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-અવરોધની સંભાવનાઓ.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામ અંગે ચિંતા વ્યથા રહે.

વ્યાપારી વર્ગ: વિશ્વાસઘાત દગા થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-વિલંબ વિઘ્ન બાદ સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-સમજીને ચાલવું હિતાવહ.

નોકરિયાતવર્ગ:-કાર્યસ્થળે વિવાદથી દૂર રહેવું.

વેપારીવર્ગ:-ચિંતા હળવી થાય.

પારિવારિક વાતાવરણ:-લાભની આશા જણાય. અકળામણમાં રાહત થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્મિક યાત્રાની સંભાવના.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો :- સમસ્યાનો હલ મળવામાં વિલંબ.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં વિઘ્નનો અનુભવ થાય.

વેપારીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-વિરોધી થી સંભાળવું.તણાવ દુર થાય.

શુભરંગ:-પીળો

શુભઅંક:-૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં સરળતા રહે.

નોકરિયાત વર્ગ:- પ્રયત્ન સફળ થશે.

વેપારીવર્ગ:- ભાગીદારીમાં મનદુઃખની સંભાવના.

પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક બાબતોમાં ધ્યાન આપવું.

શુભ રંગ :-નીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બનતી જણાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બનવાની સંભાવના.

પ્રેમીજનો:-મિલન માં અવરોધ જણાઈ.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો વધી પડતો જણાય.

વેપારીવર્ગ:-સાવચેતી પૂર્વક વર્તવું.

પારિવારિકવાતાવરણ:-સંજોગો સુધરતા જણાય. સાવચેત રહેવું.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકુળતા બની રહે.

લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાવચેતી વર્તવી.

નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે પ્રવાસ થાય.

વેપારી વર્ગ:- ખર્ચ-ખરીદી થી નાણાભીડ રહે.

પારિવારિક વાતાવરણ:-ચિંતા યુક્ત વાતાવરણ રહેવાની સંભાવના.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:-૧

Leave a Reply

Your email address will not be published.