21.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ ની સંભાવના.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.

પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસ થાય.

નોકરિયાત વર્ગ:-ભારે કાર્યબોજ જણાય.

વેપારીવર્ગ:-કાર્યક્ષેત્રે બેદરકારી નુકસાન કરાવે.

પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળ સમય કુનેહથી પાર કરી શકો.

શુભ રંગ :-લાલ

શુભ અંક:-૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-શાંતિનો અનુભવ કરી શકો.

લગ્નઈચ્છુક :-તક ગુમાવશો નહીં.

પ્રેમીજનો:-મન પર કાબૂ રાખવો.

નોકરિયાત વર્ગ:-યોગ્ય વાતાવરણ મળે.

વેપારીવર્ગ :-નવું આયોજન લાભકારી જણાઈ.

પારિવારિકવાતાવરણ:- સમજી વિચારીને કરેલું આયોજન લાભદાયક.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય.

લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળો વિખરાય સંજોગ શક્ય.

પ્રેમીજનો:-સાનુકૂળ તક આશા ફળે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં માન-સન્માન પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યયમાં ધ્યાન આપવું.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-ખટપટ વાત વિસરાવે.

પ્રેમીજનો:-સાનુકૂળ તક ની આશા ફળે.

નોકરિયાત વર્ગ:-પદોન્નતિ સંભવ બને.

વેપારી વર્ગ:-સ્વજન મિત્રનો સહયોગ મળે.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આગળ ધપાવી શકો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સ્પષ્ટ બોલવાની આદતથી વાત વણસે.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં પ્રગતિકારક સંજોગ.

પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ રચાય.

નોકરિયાત વર્ગ :- સાથે કર્મચારીથી મતભેદ ટાળવા.

વેપારીવર્ગ :-ગણતરી પૂર્વકના કામ કરવા.

પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.

શુભ રંગ :-લાલ

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-તંગદિલી માં રાહત થતી જણાય.

લગ્નઈચ્છુક :-ભાગ્ય ના સહયોગથી ચિંતામાં રાહત થાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાતથી આનંદ રહે.

નોકરિયાત વર્ગ:-સારી નોકરી સુલભ બને.

વેપારીવર્ગ:-ચિંતા નો બોજો હળવો બને.

પારિવારિક વાતાવરણ:-લાભદાયી તક સંજોગ સર્જાય.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:મનની મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો સર્જાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે તણાવની સંભાવના.

વ્યાપારી વર્ગ: ચિંતાયુક્ત સમય.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા વધતી લાગે.કામમાં અવરોધો વધે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.

લગ્નઈચ્છુક :-સમસ્યા હોય તો દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ વધતો લાગે.

નોકરિયાતવર્ગ:-આશાસ્પદ સંજોગ.ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:-તણાવ દુર થાય.

પારિવારિક વાતાવરણ:-લાભમાં વિલંબ.વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:-૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.

લગ્નઈચ્છુક :-મનોવ્યથા મૂંઝવણ બનેલી રહે.

પ્રેમીજનો :-મોજ મજા પ્રવાસ-પર્યટન થાય.

નોકરિયાતવર્ગ :-વિવાદ ટાળવો હિતાવહ.

વેપારીવર્ગ:-હરીફ થી કનડગત સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.

શુભરંગ:-પોપટી

શુભઅંક:-૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન થાય.

લગ્નઈચ્છુક :-આંગણે અવસર સંભવ.

પ્રેમીજનો:-દિવસ શુભ રહે.

નોકરિયાત વર્ગ:-પગાર વધવાની સંભાવના.

વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય સંભવ બને.

પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ :-ક્રીમ

શુભ અંક:- ૪

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ મૂંઝવણ યથાવત રહે.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- તણાવ દુર થાય.

વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.

પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ દૂર થાય.આશાસ્પદ સંજોગ.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતા ચિંતા રહે.

પ્રેમીજનો:-કસોટી યુક્ત સમય.

નોકરિયાત વર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારી વર્ગ:- પ્રયત્નો સફળ થાય.વિખવાદ થી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યુક્ત સમય ધીરજથી નિર્ણય લેવો.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૫

Leave a Reply

Your email address will not be published.