આવો પતિ તમે કયાય નહીં જોયો હોય પત્ની ને બીજા સાથે આડા સંબઘ બનવા માટે આપી છૂટ

હું એક બિઝનેસ ક્લાસ ફેમિલીનું બેકગ્રાઉન્ડ ધરાવું છું અને જ્યાં મહિલાઓ પાસે માત્ર ઘર અને પરિવારની સારસંભાળ રાખવાની અપેક્ષા કરવામાં આવતી હોય છે. ગ્રેજ્યુએશન કર્યા પછી હું અન્ય એક બિઝનેસ-ક્લાસ ફેમિલીમાં પરણી અને બધું બરાબર જ ચાલી રહ્યું હતું, સમય જતા મને ખબર પડી હતી કે, મારી સાસરીના પુરુષો તેમની પત્નીઓની જરાય રિસ્પેક્ટ કરતા જ નથી અને તેમાથી કેટલાકને લગ્નેત્તર સંબંધો પણ છે. ચોંકવનારી વાત એ છે કે, તેમની પત્નીઓ પણ આ વિશે બધી ખબર છે અને તેમણે સ્થિતિને અપનાવી પણ લીધી છે.

પતિના ઑફિસમાં અન્ય મહિલા સાથે છે સંબંધ

છ મહિના પહેલા મેં મારા પતિને ઑફિસમાં તેમની એક જૂનિયર કર્મચારી સાથે ઈન્ટિમેટ થયા જોયા હતાં તે ઘરે આવ્યા અને જાણે કંઈ જ ન થયું હોય તેવો દેખાડો કરવા લાગ્યા હતા અને હું રડતી હતી. જ્યારે મેં તેમને આ અંગે ફરિયાદ કરી હતી તો તેમણે મને પણ બહાર સંબંધો બનાવવા માટે છૂટ આપી હતી. શું તમને લાગે છે કે, હું તેમની માનસિકતા બદલી શકું છું અને સંબંધોમાં વફાદારીનો મતલબ સમજાવી શકું છું .

ઉ: કેટલાક પરિવાર-સમાજમાં અરેન્જ મેરેજનું ચલણ હોય છે અને ત્યાં સ્ત્રીઓ માત્ર ઘર-પરિવારની સંભાળ રાખે તેવું માનવામાં આવતુ હોય છે. દરેક લગ્નજીવનમાં પરસ્પર એક આગવી સમજ પણ હોય છે.

પરિવારની આવી અપ્રોચ એક પડકાર હોય છે

હું સમજું છું કે, તમે એક બિઝનેસ ક્લાસ ફેમિલીમાંથી આવો છો અને તેવા જ પરિવારમાં પરણ્યા પણ છો જ્યાં મહિલાઓને એક ચોક્કસ પ્રકારની શૈલીમાં જીવવાનું હોય છે. તમારા માટે ફેમિલિમાં પુરુષોનું મહિલાઓ પ્રત્યેનું વર્તન પણ એક પડકાર સમાન જ હશે. તમારા પરિવારની સ્ત્રીઓ તેમના પતિઓના આડા સંબંધો જાણતી હોવા છતા પણ સ્થિતિને સ્વીકારી સમાધાન કરી રહી છે તે ચોંકવનારી બાબત છે.

એકસમાન વેલ્યૂઝ ન હોવાથી થઈ ગઈ છે મુશ્કેલી

તમે કહ્યું હતું કે, છ મહિના અગાઉ તમે તમારા પતિને અન્ય કોઈ સાથે ઈન્ટિમેટ થતા જોયા પણ હતા અને ઘરે આવીને તેમણે કંઈ બન્યું ન હોય તેવું વર્તન પણ કર્યું હતું. એ વાત ચોંકાવનારી છે કે, તમારા પતિએ પણ તમને અફેર્સ કરવા માટે કહ્યું હતું ખાસ કરીને ત્યારે જ્યારે તમે એકસમાન કલ્યર અને વેલ્યૂ ધરાવતા પણ નથી.

વફાદારીના ખ્યાલ વિશે ચર્ચા થઈ શકે તમે છે અને આ તમારા મૂલ્યો અને કપલ વચ્ચેની પરસ્પરની સમજ પર આધાર રાખતુ હોય છે. તમે આ બાબતે ચોક્કસ તમારા પતિ સાથે ચર્ચા કરી શકો છો અને તેમના એક્શનની નોંધ પણ લઈ શકો છો. તમે આ બાબતે ઘરના વિશ્વાસુ માણસને પણ જણાવી શકો છો અને મેરેજ કાઉન્સિલિંગનો સહારો પણ લઈ શકો છો જેથી તમે લગ્ન જીવનના સહજ બંધનો અને ધ્યેયો વિશે વાત કરવી જ જોઈએ.

અહીં બે વિકલ્પો છે

તમારી હાલની સ્થિતિમાં તમે કાં તો તમારા લગ્નજીવનને સુધારવા માટે કામ કરી શકો છો અથવા જો કોઈ મૂલ્યો સચવાતા ન દેખાતા હોય તો તેમાંથી બહાર પણ નીકળી શકો છો. બંને નિર્ણયોના પોતાના આગવા પરિણામો અને પડકારો હોઈ છે જેના માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું જ પડશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *