અબજોપતિ હોવાં છતાં રતન ટાટા પોતાના પૂર્વ કર્મચારીની ખબર કાઢવા તેમના ઘરે ગયાં અને જાણો પછી શું થયું.

કહેવાય છે કે, તમારી અઢળક સંપત્તિ કેમ ન હોય પરંતુ વ્યક્તિ પોતાના સ્વભાવ થી ચડીયાતો હોવો જોઈએ! સાદગીપણું તેમજ નિઃસ્વાર્થભાવ અને કોઈપણ જાતનું અભિમાન રાખ્યાં વિના જ વ્યક્તિ પોતાનું જીવન જીવે એજ ખરો માણસ! આપણે પૈસો આવતા પોતાનું વ્યક્તિવ ભૂલી જઈએ છીએ અને એવું માની બેસીએ છે કે, બસ આપણે જ  એક સર્વસ્વ છીએ. આજે સોશિયલ મીડિયામાં દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા રતન ટાટાની ખૂબ જ ચર્ચા થઈ થઈ છે. આજે આપણે જાણીએ છે કે, કોઈ નાની કંપની માલિકનો પોતાના ઓફિસ કર્મચારી સંબંધ કેવો હોય છે! એમના વિશે બોલવાનું નથી આવતું.

હવે તમે વિચારો કે, આવડી મોટી કંપની માલિક પોતાના પૂર્વ કર્મચારી ની મુલાકાત લેવા તેમના ઘરે જાય તો કેવું લાગે? વિશ્વાસ ન આવે કારણ કે, આ તો દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. હા રતન ટાટા પોતાની સાદગી થી વર્તાય છે, તેમની પાસે પૈસા છે, પરતું તેનું અભિમાન ક્યારેય નથી આવ્યું.  ગઈ કાલ દિવસે તેઓ એક પૂર્વ કર્મચારીના ઘરે ગયા હતા કારણ કે તે લાંબા સમયથી બીમાર હતો જ્યારે રતન ટાટાને આ વાતની જાણ થઈ તો તેઓખાસ મુંબઈથી પુણે આ કર્મચારીના સ્વાસ્થ્યની જાણકારી લેવા માટે પહોંચ્યા હતા.

રતન ટાટા આ ગુપ્ત મુલાકાત લીધી હતી કોઈપણ સુરક્ષા અને સલામતી કે, મીડિયાને જાણ કરવા માત્ર તે તેમના ઘરે સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી અને અડધો કલાક તેમના ઘરે રોકાયા.

સોસાયટીના લોકો પણ હેરાન રહી ગયા હતા કે રતન ટાટા જોવામાં એટલા સહજ હતા કે તેમને જોઈને બિલકુલ પણ એવું નહોતું લાગી રહ્યું કે તેઓ મોટા ઉદ્યોગપતિ છે. તેમનામાં થોડા પણ ઘમંડ નહોતો. સોસાયટીમાં ટાટાની બે કાર દાખલ થઈ.

તેમાંથી એક કારમાંથી તેઓ નીચે ઉતર્યા અને સીધા લિફ્ટમાં બેસી ગયા. તેમને જોઈને લાગ્યું કે તેઓ રતન ટાટા છે. બાદમાં જ્યારે અંજલિએ કર્મચારીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હાં તે રતન ટાટા જ છે.

Leave a Reply

Your email address will not be published.