છોકરીએ મ્યુજિક પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

અત્યારે કોઈ પણ જગ્યા હોય ત્યાં સોંગ તો વાગતા જ હોય છે, અત્યારે લોકો સોંગ ખૂબ જ સાંભળવાનું પસંદ કરે છે અને સાથે સાથે લોકો સોંગની સાથે ડાન્સ પણ જોવાનું અને કરવાનું પણ પસંદ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર લોકો ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે.કોઈ પણ ભાષાના સોંગ હોય પણ લોકો નાચે તો છે જ. અત્યારે ડાન્સ લોકોને ખુશી આપે છે. જેથી કોઈ પણ સોંગ હોય લોકો ડાન્સ તો કરે જ છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી અગાસી પર પેરોટ કલરનું ટી-શર્ટ અને બ્લેક ઝિન્સ પહેરીને હિન્દી સોંગ પર ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પરની સ્માઇલ જોઈને ખ્યાલ આવે છે કે તે ખૂબ જ ખુશ છે જે વિડિયોમાં જોઈ શકાય છે.છોકરી ડાન્સમાં કમાલના એકપ્રેશન આપી રહી છે તેના ચહેરાના અને હાથના હાવભાવ લોકો ખૂબ પસંદ કે રહ્યા છે લોકોને છોકરીની મસુમિયાત ખૂબ પાંસદ આવી.

જુવો વિડીયો :


વિડીયો જમકર થયો વાઇરલ

અગાસી પર ડાન્સ કરી રહેલી છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો. લોકોને છોકરીના ચહેરા પરની સુંદર સ્માઇલ ખૂબ જ પસંદ આવી તેના ચહેરા પરની મસુમિયત લાખો લોકોના દિલ જીતી લીધા. આ વિડીયો ઇન્સ્ટરસગરાં રીલ્સ પર gitanjali_ rahane નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યારે સુધીમાં ૯ હજાર કરતાં વધુ વિડિયોને લાઇક્સ મળી છે. ઘણી વ્યક્તિએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે.’ ખૂબ સારો ડાન્સ’,‘ સુપબ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *