જાણો કમરમાં દુખાવો શા માટે થાય છે, આ સરળ ઘરગથ્થૂ ઉપાયથી કમરનો દુખાવો હમેશા માટે કરો દુર

જે લોકો ની વય વધારે છે તેને કેટલાય શારીરિક રોગો થાય છે. જેમા થી અમુક રોગ તો જાનલેવા સાબિત થાય છે. તેવો જ એક રોગ છે કમર દર્દ. આધુનિક જીવન મા તમામ લોકો નૂ જીવન એવુ થઈ ગયુ છે કે જુવાન વ્યક્તિઓ મા પણ આ સવાલ ઉદભવે છે. પણ વધારે વય ની વ્યક્તિ તેમજ મહીલાઓ મા આ તકલીફ હોય છે.

આ તકલીફ અસાની થી દુર કરી શકાતી નથી અને આ તકલીફ ને કઈ રીતે દુર કરવી એ એક મોટો સવાલ બની જાય છે. પણ હવે તેની ફિકર કરવા ની જરૂર નથી કેમ કે હવે તેને દુર કરવા માટે નો ઉપચાર મળી ગયો છે.જે અપનાવવા થી કમર દર્દ કાયમ માટે જતો રહેશે.

કમર દર્દ માટે ના કારણૉ:

જે વ્યક્તિ ના શરીર નુ વજન વધારે હોય તેવા લોકો ને આસાની થી કમર દર્દ થઈ શકે છે. કેમ કે તેનો ૫૦ ટકા થી પણ વધુ વજન તેની કમર ઉપર હોય છે. ઉપરાંત કોઈ વજનદાર વસ્તુ ઊચકવા થી પણ આ તકલીફ થાય છે. પોતાની ક્ષમતા મુજબ નો ભાર ઊચકવો જોઈએ.

વ્યક્તિ જ્યારે ખોટી રીતે સુવે છે ત્યારે બિજા દિવસે શરીર મા દુખાવો અનુભવાય છે. જેના પરીણામ સ્વરૂપ કમરદર્દ થાય છે. દૈનિક ક્રિયા મા સરખી રીતે ન ઊઠવા બેસવા થી પણ કમર ના ભાગ પર ભાર લાગે છે જેના થી કમર મા દર્દ થાય છે. રોજબરોજ ના કામ ઉપરાંત નુ કામ ઝડપ થી કરવા ને લીધે શરીર ની નશો દબાઈ છે પરીણામ સ્વરૂપ કમર નો દુખાવો થાય છે.

કમર નો દુખાવો દુર કરવા નો ઘરગથ્થુ ઉપચાર:

જે વ્યક્તિ ને કમર દર્દ ની તકલીફ કાયમી થતી હોય એવા લોકો એ ત્રણ થી પાંચ ચમચી સરસવ નૂ તેલ તેમજ તેમા પાંચ લસણ ની કળી ઉમેરી સાંતળો. આ લસણ ની કળીઓ કાળી થયા બાદ આ તેલ ને ઠંડુ થવા દો. પછી આ તેલ ને દર્દ વાળી જગ્યા પર મસાજ કરો. રોજ રાત્રે આ નુસ્ખો અજમાવવા થી કમર દર્દ દુર થઈ જશે.

જે વ્યક્તિ ને વધારે કમર મા દર્દ હોય તેણે ગરમ પાણી નો શેક કરવો. જેના થી દર્દ દુર થાય છે. આ ઉપરાંત ગરમ પાણી નો શેક કર્યા બાદ તે સ્થળ પર બરફ ઘસવો. નમક ને ગરમ કરી તેને એક નેપકીન અથવા તો ટુવાલ મા રાખી તેનો શેક કરવા થી કમર નો દુખાવો દુર થાય છે.

કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણી નો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published.