માત્ર ૩૦ હજાર માં તમને પણ મળશે એકટીવા, જાણો કઈ રીતે અને ક્યાંથી મળશે…

સામાન્ય વર્ગના લોકો પોતાની ઈચ્છા મુજબ વસ્તુઓ લાઇ શકતા નથી. ઘણી જરૂરી ચીજવસ્તુઓ પણ માંડ માંડ લેતા હોય છે. તો ઘણી કામમાં આવતી બાઈક કે એક્ટિવા લેવા ઘણા સમયથી બચત કરતા હોય છે. આજે એવા લોકો માટે જોરદાર તક આવી છે.

જે લોકો એકટીવા ખરીદી નથી શકતા તેના માટે સેકન્ડ હેન્ડ એકટીવા ખુબજ ઓછા પૈસામાં ઉપલબ્ધ છે. ખુબજ સ્કરી જગ્યાએથી ૩૦ હજાર થી પણ ઓછી કિંમતમાં મળશે સેકન્ડ હેન્ડ એકટીવા. આ માટે તમારે ડ્રૂમ ની વેબસાઈટ (www.droom.in) પર જઈને ચેક કરવાનું રહેશે.

૨૦૧૪ ના મોડલની આ એકટીવા ૧૩૫૦૦ કીમી ચાલેલી છે. તેની માઇલેજ ૫૫ કિમી છે. એન્જીન ૧૧૦ સીસી અને મેક્સ પાવર ૮ બીએચપી છે. તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એન્ટિ થેફ્ટ એલાર્મ જેવા ફીચર પણ ઉપલબ્ધ છે. આ એકટીવા તેના ફર્સ્ટ ઓનર દ્વારા વેંચવામાં આવી રહી છે.

બાકી વધેલી તમામ જાણકારી તમને ડ્રૂમ ની વેબસાઈટ (droom.in) પર જઈને મળી જશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *