આટલી હોટ છે અમરીશ પુરીની દીકરી, તસવીરો જોઈ બોલ્ડનેશ ના દિવાના થઈ જશો…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે અમરીશ પુરી બોલિવૂડનાં એક એવા મહાન અભિનેતા હતા, જેનો મુકાબલો કોઈ કરી શકતું ન હતું. આજે ભલે તેઓ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ તેમનો દમદાર અવાજ અને અભિનય આજે પણ લોકોનાં દિલમાં તાજો છે.

અમરીશ પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રતિભાશાળી અને અનુભવી કલાકારોમાંથી એક હતા. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય આપીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં સકારાત્મક અને નકારાત્મક બને કિરદાર નિભાવ્યા હતા.દર્શકોને તેમના દ્વારા નિભાવવામાં આવેલ બધા કિરદારો પસંદ કરતા હતા, પરંતુ તેમને વિલનના રોલમાં વધારે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે અમુક એવા વિલનનાં કિરદાર નિભાવ્યા હતા, જે આજે પણ લોકોના દિલમાં તાજા છે.

ઉદાહરણ રૂપે “મિસ્ટર ઈન્ડિયા” માં “મોગેમ્બો” નાં કિરદાર અમરીશ પુરીને આજે પણ લોકો નકારાત્મક ભૂમિકા માટે યાદ કરે છે. આજે આપણે આ મહાન અભિનેતાને થોડા નજીકથી જાણવાની કોશિશ કરીએ.અમરીશ પુરીનો જન્મ ૨૨ જૂનનાં રોજ પંજાબનાં જલંધર શહેરમાં ૧૯૩૨માં થયો હતો. તેમણે પોતાના જીવનકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેવો હિન્દી સિનેમા જગતના સૌથી મહત્વપૂર્ણ અને અનુભવી કલાકારોમાંથી એક હતા. બોલીવુડ સિવાય તેમણે હોલિવૂડની પણ અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડ હોય કે હોલિવૂડ અમરીશ પુરીની ચર્ચા દરેક જગ્યાએ થાય છે.

અમરીશ પુરીએ બોલિવૂડમાં એન્ટ્રી વર્ષ ૧૯૬૭માં કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી (૨૦૦૫) તેઓ ૪૦૦થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. અમરીશ પુરી બોલીવૂડના સૌથી સફળ ખલનાયકોમાં સામેલ છે. તેમણે લગભગ બધા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. વળી લોકો તેમની સાથે કામ કરવાનું સપનું પણ જોતા હતા. અમરીશ પુરી જમીન સાથે જોડાયેલા કલાકાર હતા. તેમની સાદગી લોકોનું દિલ જીતી લેતી હતી.તેમના નામે ઘણી હિટ ફિલ્મો છે.

પરંતુ જે ફિલ્મો અને તેમને સૌથી વધુ સફળતા અપાવી તેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, વિશ્વાત્મા, ઘાતક, કોઈલા, જાન, ગદર : એક પ્રેમ કથા, કરન અર્જુન, ત્રિદેવ, દામિની, મિસ્ટર ઈન્ડિયા, નાયક : ધ રીયલ હીરો વગેરે સામેલ છે. ૧૨ જાન્યુઆરી ૨૦૦૫માં અમરીશ પુરીએ પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા.તમારામાંથી ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે કે અમરીશ પુરીની એક સુંદર દીકરી પણ છે, જેનું નામ નમ્રતા છે. નમ્રતા બોલિવૂડની ઝાકઝમાળ થી ખૂબ જ દૂર રહે છે.

નમ્રતાએ ગ્રેજ્યુએશન બાદ સોફ્ટવેર એન્જિનિયરિંગનાં માસ્ટરની ડિગ્રી કરેલી છે. અહીંયા અમુક તસ્વીરો જોવા મળી જશે.મિત્રો તમને જણાવી દઈએ કે તેમણે તેમના દ્વારા નિભાવવામાં આવેલ બધા પાત્રોમાં પસંદ કરતા હતા પરંતુ તેઓ વિલનના રોલમાં વધારે પસંદ કરવામા આવતા હતા.કારણ કે તેમણે અમુક એવા વિલનના પાત્ર નિભાવ્યા હતા જે આજે પણ લોકોના દિલમાં જીવંત છે જેમા મિત્રો જો વાત કરીએ તો મિસ્ટર ઈન્ડિયા.માં મોગેમ્બો નું પાત્ર મિત્રો આ પાત્ર માટે અમરીશ પુરી ને આજે પણ બધા જ લોકો નકારાત્મક ભૂમિકા માટે યાદ કરે છે

મિત્રો આજે આપણે આ મહાન અભિનેતા ને થોડા નજીકથી જાણવાની કોશિશ કરીશું.મિત્રો અમરીશ પુરી એક્ટર બનવાના સપના સાથે મુંબઇ આવ્યા હતા પરંતુ અનેક સ્ક્રીન ટેસ્ટ્સમાં નિષ્ફળ થયા પછી તેમણે એલઆઈસી માં નોકરી મળી ગઈ હતી અને આ સાથે જ તેમણે પૃથ્વી થિયેટરમાં અભિનય કરવાંનો શરૂ કર્યો હતો મિત્રો ત્યારબાદ અમરીશ પુરી થિયેટરમા કામ કરતી વખતે તે ધીરે ધીરે કમર્શિયલમાં દેખાવા લાગ્યા હતા.મિત્રો તમને જણાવી દઈએ કે અમરીશને 39 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પહેલો રોલ મળ્યો હતો

અને તે ફિલ્મનું નામ હતું રેશ્મા અને શેરા અને આ ફિલ્મમાં તેમણે વહીદા રહેમાન અને સુનીલ દત્તની સાથે અભિનય કર્યો હતો મિત્ર્લ અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવ્યા પછી 12 જાન્યુઆરી, 2005 ના રોજ અમરીશનું બ્રેન હેમરેજથી મૃત્યુ થયું.મિત્રો આ દિવસોમાં એક સ્ટાર કિડની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ રહી છે તેમા જો વાત કરીએ તો તારા સુતારિયા, સારા અલી ખાન અને અનન્યા પાંડેએ તાજેતરમાં જ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે

અને તે જ સમયે, શાહરૂખનો પુત્ર અબરામ કે પછી સૈફ અલી ખાનના લાડલે તૈમૂર બોલિવૂડની દુનિયાથી ખૂબ દૂર હોઈ શકે છે પરંતુ તેઓ પણ સુપરસ્ટાર બની ગયા છે મિત્રો આ જ સમયે કેટલાક સ્ટાર કિડ્સ છે જેઓ ફિલ્મની દુનિયાની ચમકથી દૂર રહેવાનુ પસંદ કરે છે મિત્રો આપણે જે સ્ટાર કિદ્સની વાત કરી રહ્યા છીએ તેઓ બોલિવૂડના મહાન અભિનેતા અમરીશ પુરીની પુત્રી નમ્રતા પુરી વિશે છે.મિત્રો અમરીશ પુરીએ ઉર્મિલા દિવેકર સાથે 1957ના રોજ લગ્ન કર્યા હતા જેમા તેમને બે બાળકો હતા જેમા રાજીવ પુરી અને એક દિકરી નમ્રતા પુરી છે.

મિત્રો તમારા માંથી કદાચ ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે કે અમરીશ પુરીની એક સુંદર દીકરી પણ છે જેનું નામ નમ્રતા છે. મિત્રો નમ્રતા બોલિવૂડની ચમકદમકથી ખૂબ જ દૂર રહે છે અને નમ્રતાએ ગ્રેજ્યુએશન બાદ સોફ્ટવેર એન્જિનિયરિંગનાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે મિત્રો તેમનો સ્વભાવ પણ તેમના નામ જેવુ જ છે મિત્રો પોતાને ટીવી અને ફિલ્મોથી દૂર રાખવા છતાં તે સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે.મિત્રો થોડા સમય પહેલા જ નમ્રતાએ તેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

જે પણ ખૂબ વાયરલ થયા હતા મિત્રો તેમના ચાહકો હંમેશાં તેમને વિનંતી કરે છે કે નમ્રતાએ પણ બોલિવૂડમાં કામ કરવું જોઈએ પરંતુ નમ્રતા એ હજુ તેના વિશે કોઈ નિર્ણય લીધો નથી મિત્રો તમને જણાવી દઈએ કે નમ્રતા પરિણીત છે અને તેમણે બિઝનેસમેન શિરીષ ભગવે સાથે લગ્ન કર્યા છે અને મિત્રો જો તમે નમ્રતાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો તો તમે જોશો કે ત્યાં એક કરતા વધારે ડિઝાઇનર કપડાં જોવા મળશે અને આની સાથે નમ્રતાની મહેનત પણ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published.