સડક પર પાર્ક કરેલા સ્કુટરમાં અચાનક આગ લાગી ! પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી હોય છે.જેને જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક સ્કુટરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમે પણ ચોંકી જશો.

સડક પર પાર્ક કરેલા સ્કુટરમાં અચાનક આગ લાગી !

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક ઈલેક્ટ્રિક સ્કૂટર (E Scooter) રસ્તા પર પાર્ક કરેલુ છે અને તેમાંથી અચાનક ધુમાડો નીકળી રહ્યો છે, બાદમાં આ ધુમાડો આગમાં ફેરવાઈ જાય છે. જેને જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ગભરાઈ જાય છે.જેમાં કેટલાક લોકો આ આગને બુઝાવવાને બદલે વીડિયો (Viral Video) ઉતારતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @in_patrao દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.અત્યાર સુધીમાંઆ વીડિયોને 17 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *