અહી એવી રીતે સુહાગરાત મનવા માં આવે છે કે જાણીને તમને આવી જશે શરમ…

આપણા દેશ ભારતમાં લગ્ન વિવાહ એક પવિત્ર બંધન માનવામાં આવે છે. જયારે એક મહિલાના કોઈ પુરુષ સાથે લગ્ન થઇ જાય તો પછી આખી જીંદગી માટે એની જરૂરતને પૂર્ણ કરવાની જવાબદારી તે પુરુષ પર હોય છે. વૈવાહિક જીવનમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે લગ્નની પહેલી રાત. સુહાગરાત ઘણા લોકોનું ખુબસુરત સપનું હોય છે જેને તે લોકો પૂરું કરવા માંગે છે અને સાચું છે ઘણા લોકો એના માટે ઘણા સપના પણ સજાવે છે.

જે લોકો એને પૂરું કરવા માટે કોશિશ કરતા રહે છે અને એમાં એની આખી રાત જ પૂરી થઇ જાય છે જયારે આજે અમે તમને સુહાગરાતની એક એવી પ્રથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ વધારે શરમજનક છે. તો ચાલો જાણી લઈએ કે કઈ એવી જગ્યા છે જ્યાં આવી પ્રથા છે.

આ છે કંજરભાટ સમુદાય. લગભગ દરેક લોકોએ એનું નામ તો સાંભળ્યું જ હશે અથવા નહિ સાંભળ્યું હોય. પરતું એ એની એક પ્રથા માટે ખુબ જ ઓળખવામાં આવે છે જે ખુબ જ ભયાનક છે એવું કહેવું પણ ખોટું નથી. તો ચાલો જાણી લઈએ કે શું છે આખી પ્રથા..

કંજરભાટ સમુદાયમાં જયારે પણ કોઈ છોકરી લગ્ન કરીને કોઈ ગામમાં આવે છે તો તે છોકરા અને છોકરીની સુહાગરાતમાં આખું ગામ સાથે હોય કછે અને કેવી રીતે થાય છે? ચાલો જાણીએ અમે તમને જણાવીએ કે છોકરા અને છોકરીને એક સફેદ ચાદર પાથરીને એક રૂમમાં મોકલવામાં આવે છે.

લગ્ન વાળા ઘરમાં છોકરાના રૂમની બહાર ગામના જ અમુક વરિષ્ઠ લોકો આવીને બેસી જાય છે અને તે લોકો છોકરાને બહાર આવવાનો ઇંતજાર કરે છે, જયારે છોકરો બહાર આવે છે તો બહાર બેસેલા વરિષ્ઠ લોકો એની પાસેથી એક ચાદર લે છે અને ચાદર પર તે લોહીનું નિશાન ચેક કરે છે. જો લોહીનું નિશાન હોય છે તો એનો મતલબ છે કે છોકરી વ-ર્જિન હતી અને એ એક પવિત્ર છોકરી છે પરતું જો ચાદર પર લોહી નથી નીકળતું તો એનો મતલબ છે કે તે છોકરી અપવિત્ર છે અને એને પાછી ઘરે મોકલી દેવામાં આવે છે.

આ રીત એક તરીકેથી ખોટી છે પરતું ખુબ જ હોશથી ચાલી રહ્યું છે. અમુક ભણેલા ગણેલા લોકોએ એનો વિરોધ પણ કર્યો છે પરતું અત્યારે પણ લોકો એને ચલાવી રહ્યા છે અને ખુબ જ હિંમતથી ચલાવે છે જેને અટકાવવું પણ જરૂરી છે તો ઘણા લોકોને ઉમ્મીદ પણ છે કે સરકાર આના પર કામ કરશે. કારણકે મહિલાઓના સન્માન સાથે આ રીતે ખોટી છે અને છે એ સારું ના કહેવાય.

આજના સમયમાં મહિલાઓ દરેક કામમાં પુરુષો ની સાથે ખંભા સાથે ખંભા રાખીને આગળ ચાલી રહ્યા છે એટલા માટે આપણે બધા એવું ઇચ્છતા હોઈએ છીએ કે આ પ્રકારની સામાજિક પૌરાણિક માન્યતાઓને દૂર કરીને સ્ત્રીઓને માન આપવું જરૂરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *