કોરિયનની કળીઓએ સ્ટેજ પર પોતાની અદાઓ દ્વારા વિખેરયો એવો જાદુ, કે વિડીયો જોઈને ભલભલા થઈ જશે મંત્રમુગ્ધ…

આજના સમયમાં લોકો પોતાની ખુશીઑ ઘણી બધી રીતે વ્યક્ત કરતાં હોય છે, તેમાંથી ઘણા લોકો પોતાની ખુશી ડાન્સ દ્વારા વ્યક્ત કરતાં હોય છે. અને આપણે હાલ જોઈ શકીએ  છીએ કે આખા વિશ્વમાં લોકો જુદાજુદા પ્રસંગે ઉજવણી કરવા માટે ડાન્સ કરતાં હોય છે. અને કેટલાક લોકોતો ડાન્સને પોતાનું પ્રોફેશન બનાવી લીધું છે. આજે અમે તમને એક એવો જ વિડીયો બતાવવા જય રહ્યા છીએ. જેમાં એક છોકરીઓનું ગ્રુપ મજેદાર ડાન્સ કરે છે.

યુવતીઓના ગ્રુપે કર્યો જોરદાર ડાન્સ

આ વિડીયો હાલ યુટ્યુયબ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં એક છોકરીઓનું ગ્રુપ ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. આ ગ્રુપ કોરિયન યુવતીઓનું હોય તેવું લાગે છે . આ ગ્રુપમાં દરેક યુવતીઓએ સરખા કપડાં પહેર્યા છે આ કોઈ બેન્ડ હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં આ કોરિયન યુવતીઓનું ગ્રુપ એવી રીતે ડાન્સ કરે છે કે ત્યાં બેઠેલા બધા લોકોની નજર હટાવવાનુ મુશ્કેલ થઈ જાય છે.

આ કોરિયન યુવતીઓના ગ્રુપે પોતાની કમર એવી રીતે મચકાવી કે વિડીયો જોઈને ભલભલા તેના દિવાના થઈ જશે. આવી જ રીતે વિશ્વમાં ગ્રુપ ડાન્સનો ટ્રેન્ડ વધતો હોય તેવું જોવા મળે છે. પરંતુ કોઈ છોકરીઓનું આવું ગ્રુપ તો તમે પણ પહેલી વાર જોયું હશે. અને આ કુંવારી કન્યાઓએ પોતાની અદાઓથી સ્ટેજ પર છે આગ લગાવી છે તે તો જોવા જેવુ છે.

ડાન્સ જોઈ લોકોના થાય આવા હાલ

આ વિડીયો યુટ્યુબ માં હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો Parkhil  2015 નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અને અત્યાર સુધીમાં આ વિડીયોને લખોમાં વ્યૂ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *