છોકરા-છોકરીએ ચુનરી સોંગ પર કર્યો ડાન્સ જોઈને તમે પણ ઝૂમી ઊઠશો, જુવો વિડીયો

આજના ઝડપી સમયમાં લોકો મોટા વિડીયો કરતાં નાના વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર નાના વિડિયોનું ચલણ દીવસે ને દિવસે વધતું જય છે. લોકો નાના વિડિયોમાં પોતાનો ટેલેન્ટ દેખાડવાની કોચીશ કરે છે. એમા પણ ડાન્સ વિડીયોતો ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. એવો જ એક છોકરા- છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરા-છોકરીએ જબરદસ્ત સ્ટેપ સાથે કર્યો ડાન્સ

વિડીયો જોતા જણાય છે છોકરો-છોકરી પ્રખ્યાત હિન્દી સોંગ પર ડાન્સ કરે છે. બંને ખૂબ સુંદર લાગી રહ્યા છે. ડાન્સની શરૂઆતમાં બંને જોરદાર એન્ટ્રી લે છે અને ડાન્સ શરૂ કરે છે. ડાન્સ કરતાં કમળના એકપ્રેશન આપે છે. બંનેની જોડી ડાન્સ કરતી ખૂબ સારી લાગી રહી છે. એમ પણ છોકરાના ચહેરા પર જોરદારના એકપ્રેશન છે. અને છોકરીનો ગુલાબી કલરની સોલીમાં ગજબનો લીક લાગે છે. આ થોડા સમયનો વિડીયો લોકોને ખૂબ [પસંદ આવ્યો .

જુવો વિડીયો :

ખૂબ વાઇરલ થયો વિડીયો

15 સેકેન્ડનો છોકરા-છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો . આ વિડીયો યૂટ્યૂબ પર પ્રેમ વસ્ત નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.છોકરા-છોકરીના જોરદાર એકપ્રેશન અને ગઝબના ડાન્સ સ્ટેપ લોકોને ખૂબ પસંદ આવ્યા અને વારંવાર વિડીયો જોવા લાગ્યા . આ વિડીયો 1 લાખ કરતાં પણ વધુ વખત જોવાયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *