તક છે તમારે કંઇપણ કરવાની જરૂર નથી બસ તમારે ફક્ત એક ફોટો પાડીને તમે ઘરેથી કમાણી માટે પાત્ર બનશો. તમે ઘરે બેઠેલી ગાય અથવા ભેંસના ફોટાને ક્લિક કરીને પૈસા કમાઈ શકો છો. તમને લાગશે આ કેવી રીતે શક્ય છે તમને જણાવી દઇએ કે આજકાલ તમે ઘરે બેઠાં ગાય, ભેંસ વગેરે ખરીદી શકો છો.
એક ઓનલાઇન વેબસાઈટ animall.in એ આ સ્પર્ધા શરૂ કરી છે. અને આ સ્પર્ધામાં તમારે તેની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તમારે તે ફોટો શેર કરવો પડશે. ત્યારબાદ લોકોને આ ફોટાને પસંદ કરવાની તક આપવામાં આવશે. જે વ્યક્તિના ફોટાને વધુ પસંદ થશે, તેમને 2100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ત્યારે તમે તમારા ઘરનાપશુના ફોટા શેર કરીને પણ કમાણી કરી શકો છો.
આ માટે એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, તેનું નામ animall.in છે. આ એપ્લિકેશન પર તમે ઘર બેઠા પશુઓ ખરીદી શકો છો અને તેને વેચી પણ શકો છો. આ સિવાય તમે આ વેબસાઇટ દ્વારા પ્રાણીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો. અને આ વેબસાઇટ દ્વારા તમને પૈસા જીતવાની તક મળશે.