સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી શુ નુકસાન થાય છે?

હા જો તમે હદ પાર કરી સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તે ઘણું ખતરનાક સાબિત થઈ શકે.

એક છોકરો હતો તે આખો દિવસ મોબાઇલમાં ને મોબાઇલમાં પબજી રમ્યા કરતો અને લાંબો સમય પબજી રમવાને કારણે એની બંને આખોમાં ખૂબ અસર પડ્યો. એની આખ ત્રાંસી થઈ ગયી. એની બંને આખો અંદરની બાજુ ત્રાંસી થઈ ગઈ.

આ મે જોયું નથી પણ મારા એક મિત્રએ મને કીધું હતું કે આવું થયું છે. એટલે મોબાઇલમાં એક ધાર્યું જોવાથી આપની આંખોમાં ખૂબ અસર પડે છે.

વધુ વાંચો: ભારતમાં 62 ટકા મહિલા એપ્સનો ઉપયોગ સેક્સ ટેક્સ્ટ મેસેજ કરવા કરે છે. ચોંકાવનારો ખુલાસો

ઉંઘ વિશેની વાત

મારી જ વાત તમને જણાવું કે જ્યારે હું મોબાઇલમાં અલાર્મ લગાવીને માથા નજીક મૂકીને સૂઈ જાવ તો મને ઊંઘ જ ન આવે અને અને વિચારો જ આવતા રહે અને એવું લાગે કે હજુ અજવાળું છે.

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી શુ નુકસાન થાય છે?

જ્યારથી મે મોબાઇલને દૂર મૂકીને સુવાનું ચાલુ કર્યું ત્યારથી સરસ મજાની ઊંઘ આવે છે. એટલે મોબાઇલને માથા નજીક ન રાખવું જોઈએ.

જો નાના છોકરાઓને પણ મોબાઇલનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ.

બાળકો મોબાઇલમાં થોડા સમય માટે ગેમ રમે તો ચાલે પણ વધારે સમય રમે તો ખૂબ મોટો ખતરો વધી જાય છે.

મોબાઇલમાં ગેમ રમવી ગુનો નથી કે મનોરંજન કરવું એ પણ ગુનો નથી પણ વધારે પડતું ભારે પડી શકે છે.

જ્યારે મોબાઇલનો ઉપયોગ કરો તો પોતાની આખો બંધ ચાલુ કરતી રહેવી જેથી આંખોમાં પ્રોપર બ્લડ હેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *