મિયા ખલીફા સમોસા અને ગુલાબ જામુન ખાતી વખતે ખેડૂતો વિશે બોલતા કહ્યું, “દરેક વસ્તુની કિંમત હોય છે….”

પૂર્વ પ્રો.. સ્ટાર મિયા ખલીફા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. જ્યારથી મિયાએ ખેડૂત આંદોલન પર ટ્વિટ કર્યું છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય લાગે છે. આવી સ્થિતિમાં મિયાના કેટલાક ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ભારતીય વાનગીઓની મજા લઇ રહી છે અને તેના શબ્દો કહેતી જોવા મળી રહી છે. જે તમારે એક વાર અવશ્ય લેખ દ્વારા સાંભળવા જોઇએ.

મિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે, ‘જ્યારે તમે મહેનત કરો છો ત્યારે તે તમને ખૂબ સારું લાગે છે અને તે મહેનતને કારણે તમને તેનું ફળ મળે છે. તે કહે છે કે જેમ કે મેં આજે આ ખૂબ જ સ્વાદિષ્ટ રાત્રિભોજન મેળવ્યું છે. માનવી તરીકે સોશિયલ મીડિયા પરના અભિયાનને કારણે મને આ મળ્યું છે. દરેક વસ્તુનું મૂલ્ય છે. મને મારા માટે સમોસા અને આ બધું મળી ગયું છે. ”તેના વીડિયોમાં મિયા ખલિફાએ ફરીથી ખેડૂતોનો ઉલ્લેખ કર્યો છે. જે ખુબ જ સારી બાબત છે.

વીડિયોના કેપ્શનમાં મિયાએ લખ્યું, ‘આભાર રૂપી કૌર, જગમીતસિંહ આ સુંદર દાવત બદલ આભાર ગુલાબ (ગુલાબ જામુન) હું બધા ખાઈ જઇશ. તમે જાણો છો કે તેઓ શું કહે છે તે કહે છે કે, ગુલાબ દરરોજ ફાશીવાદને દૂર કરે છે. જે એકદમ સાચી વાત છે.

ખેડૂત આંદોલન પર ટ્વીટ કરતા મિયા ખલીફા લખ્યું કે, મેં એવું મહેસૂસ કર્યું છે કે, આપણા માટે આ વાત સમજવી મુશ્કેલ છએ કે, કોઇ ઇતિહાસના સૌથી મોટા આંદોલનને લઈને દાવો કરી શકે કે તે પૈસા આપીને ઉભું કરાયે છે. પરંતુ ભારતમાં 100 કરોડથી વધુ લોકો છે અને આપણે તેમને શોધી નહીં શકીએ. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ મિયા ખલીફાએ ખેડૂતોને લઈને ટ્વીટ કર્યા હતા. ગઇકાલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પ્રિયંકા ચોપડાને લઈને ટ્વીટ કર્યું હતું અને ખેડૂત આંદોલન પર ચૂપકીને લઈને સવાલો કર્યા હતા.

મિયા ખલીફાએ પોતાના ટ્વિટમાં કહ્યું,’મિસીસ જોનાસ કોઈક પ્રસંગે મૌન તોડવા જઈ રહી છે? હું તો માત્ર જાણવા માટે ઉત્સુક છું. શાંતિ…’ જો કે મિયા ખલીફાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.મહત્વનું છે કે પ્રિયંકા ચોપડાએ ડિસેમ્બરમાં ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે એક ટ્વીટ કર્યું હતું. તેમણે ખેડૂતોને ટેકો આપ્યો. પ્રિયંકાએ લખ્યું કે, ‘અમારા ખેડુત ભારતના ખાદ્ય સૈનિકો છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવાની જરૂર છે. એક લોકતંત્ર તરીકે આપણે ખાતરી કરવી જ જોઇએ કે આ સંકટ જલ્દીથી ઉકેલી શકાય. ‘

અમેરિકન પોપ સિંગર રિહાના, ભૂતપૂર્વ પ્રો.. સ્ટાર મિયા ખલિફા અને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે તાજેતરમાં ખેડૂત આંદોલનને લઇને ટિપ્પણી કરી હતી. તેના પર વિદેશ મંત્રાલયે પણ આ હસ્તીઓને સલાહ આપી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર બાબતને સમજ્યા વિના ભારતની આંતરિક બાબતમાં દખલ કર્યા વગર તમારૂ કામ કરો. જે એકદમ સાચી વાત છે. કોઇ ની બાબત માં દખલ ન થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.