વરરાજાએ પોતાની દુલ્હન માટે કર્યો જોરદાર ડાન્સ જોઈને નજર નહી હટાવી શકો,જુવો વિડીયો
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે. જ્યાં રોજ નવા નવા વિડીયો વાઇરલ થતાં હોય છે. જેમાં લગ્ન પ્રસંગના વિડીયો વધારે જોવા મળે છે . લગ્ન પ્રસંગે વર અને કન્યાના ચહેરા પર ખુશી દેખાઈ છે . લગ્ન માટેની ઉત્સુકતા અને ખુશીને વ્યક્ત કરવા માટે વર-કન્યા ડાન્સ કરીને વ્યકત કરે છે . એમ પણ વિડિયોમાં વર કે દુલ્હન જોવા માળે તો મજાજ આવી જાય . એવો જ ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વર પોતાની દુલ્હન માટે ડાન્સ કરી રહ્યો છે.
‘મુજસે શાદી કારોગી’ સોંગ પર વરે કર્યો ડાન્સ
વિડિયોમાં જોઈ શકાય છે કે વર પોતાની દુલ્હનને સરપ્રાઈઝ આપવા માટે ડાન્સ કરી રહ્યો છે. જેવુ જ સોંગ વાગવાનું શરૂ થાય છે એટલે તરત જ વા ડાન્સ શરૂ કરે છે. વરને ડાન્સ કરતાં જોઈને લોકો જોતા જ રહી ગયા . વર ડાન્સ દ્વારા પોતાની ખુશી બતાવી રહ્યો છે. વિડિયોમાં ડાન્સ કરતો વર સુંદર લાગી રહ્યો છે, અને લગ્નમાં આવેલા મહેમાનો વરનો ઉત્સાહ વધારી રહ્યા છે. વરજબરદસ્ત ડાન્સ કરી રહયો છે. વર પોતે ડાન્સ કરે છે અને સાથે દુલ્હન ને પણ નચવી રહ્યો છે.આ વિડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો.
જુવો વિડીયો:
https://www.youtube.com/watch?v=bj0RmBrpMoE&ab_channel=AbhiAkanksha
લોકોએ વ્યકત કરી પોતાની પ્રતિક્રિયા
વરને ડાન્સ કરતો જોઈને દુલ્હન પણ જોતી જ રહી ગઈ. આ વરરાજનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો. આ વિડીયો યૂટ્યૂબ પર અભિ આકાંક્ષા નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે . 14 લાખ કરતાં વધુ વખત આ વિડીયો જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. ‘ મુંડા કમાલ હૈ ‘, શું વાત છે વરે તો આગ લગાવી દીધી’.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.