01.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ

તિથિ :- ચોથ ૧૮:૨૬ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૨૩:૫૮ સુધી.

યોગ :- અતિગંડ ૦૯:૪૬ સુધી. સુકર્મા ૩૦:૫૨ સુધી.

કરણ :- બવ ૦૭:૨૭ સુધી. બાલવ સુધી. ૧૮:૨૬ કૌલવ.

સૂર્યોદય :-૦૭:૧૭

સૂર્યાસ્ત :-૧૮:૨૭

ચંદ્ર રાશિ :- કન્યા

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-જેવો સમય તેવી રૂખ રાખવી.

લગ્નઈચ્છુક :-સમાધાન સાથે સાનુકૂળતા બની શકે.

પ્રેમીજનો:- પરિસ્થિતિને સમજવી હિતાવહ.

નોકરિયાત વર્ગ:-થોડા સમય બાદ સાનુકૂળતા સંભવ.

વેપારીવર્ગ:- યોગ્ય સમયની તક સંભવ રહે.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોથી સમયને તરફેણમાં કરી શકો છો.

શુભ રંગ :-નારંગી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો હિતાવહ.

લગ્નઈચ્છુક :-સરળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:- અવરોધો માં રાહત જણાય.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- આયોજન પૂર્વક આગળ વધવું.

પારિવારિકવાતાવરણ:- પરિવારમાં મૂંઝવણ હોય ચિંતા રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્નઈચ્છુક :- પરિણય હેતુ પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- પ્રણયમાં ધીરજ વર્તવી.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ગૂંચવણ થવાની સંભાવના.

વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા સંભવ.

પારિવારિક વાતાવરણ:- વાહન-મકાન નું સુખ વધવાની સંભાવના.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મનોકામના પુર્તિ હેતુ પ્રયત્નો વધારવા.

લગ્નઈચ્છુક :-ઉતાવળથી પરેશાની વધે.

પ્રેમીજનો:-પ્રણયમાં છલ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સંજોગો મનપર હળવાશથી લેવા.

વેપારી વર્ગ:- મુશ્કેલીમાં ઉકેલનો માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:-તક મળે તે ઝડપવી.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનનો પ્રશ્ન પેચીદો બનતો જણાય .

લગ્નઈચ્છુક :- તક સરકે નહીં તે જોજો.

પ્રેમીજનો :- સમસ્યા અંગે સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ :- નોકરી મળવી સંભવ બને.

વેપારીવર્ગ :- વ્યવસાયિક સમસ્યા રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સંજોગો ઉજળા બને.

શુભ રંગ :-લાલ

શુભઅંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા સોલ્વ કરી શકો.

લગ્નઈચ્છુક :-આધુનિક સમયની સમસ્યા સતાવે.

પ્રેમીજનો:- સમયની સમસ્યા વિલન બને.

નોકરિયાત વર્ગ:-અનુકૂળ નોકરી મળવાની સંભાવનાઓ.

વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગો રહે.

પારિવારિક વાતાવરણ:- નાણાકીય સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ચિંતા,ઉચાટ યુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- અવરોધ,નિરાશા સંભવ.

પ્રેમીજનો:-અક્કડ વલણ સંબંધમાં તિરાડ પાડે.

નોકરિયાત વર્ગ:- નોકરી/કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.

વ્યાપારી વર્ગ: વેપાર-ધંધા અર્થે મુસાફરી થાય.

પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચમાં સંભાળવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- પરિણય ના સંજોગ બનતા જણાય.

પ્રેમીજનો:- વિરહ નો અંત થાય.મુલાકાત સાનુકૂળ રહે.

નોકરિયાતવર્ગ:- પદોન્નતિ સંભવ.

વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ સાનુકૂળતા વધારે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક ભાગીદારીના કામમાં સંભાળવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- મુલાકાત માટે યોગ્ય સમય મળી રહે.

પ્રેમીજનો :- સમસ્યા સુલઝાવવી હિતાવહ.

નોકરિયાતવર્ગ :- પ્રયત્નપૂર્વક સાનુકૂળતા જાળવી શકો.

વેપારીવર્ગ:- પ્રયત્નો સફળ બનતા જણાય.

પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ન ગૂંચવાતા જણાય .

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ભાગ્યનો સહયોગ સાંપડે.

લગ્નઈચ્છુક :- ધીરજથી સાનુકૂળતા સંભવ.

પ્રેમીજનો:- અડચણ,વિયોગની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક ની સંભાવના.

વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.

પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- અવરોધો દૂર થાય.

પ્રેમીજનો:-અજંપો દૂર થાય.

નોકરિયાત વર્ગ:- તકેદારીથી આગળ વધવું.

વેપારીવર્ગ:-વ્યવસાયિક બાબતોનો હલ મેળવો.

પારિવારિકવાતાવરણ:- અકળામણવાળું વાતાવરણ દૂર થાય.

શુભરંગ:-નીલો

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા સામે ઊભરી આવે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:-વિરહ નો અંત મિલન સંભવ.

નોકરિયાત વર્ગ:-ઈચ્છા પાર પડતી જણાય.

વેપારી વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૬

Leave a Reply

Your email address will not be published.