ગુજરાત પોલીસ દળમાં 1382 જગ્યા પર ભરતી ની માહિતી, જાણવા માટે પૂરો આર્ટિક્લ વાંચો

ઘણા સમયથી રાહ જોતા યુવાવર્ગ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી પોલીસ ભરતીની રાહ જોતા યુવાવર્ગ માટે સુવર્ણ તક મળી ગઇ છે. આજે ગુજરાત પોલીસ વિભાગમાં જુદી જુદી જગ્યાઓમાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાત પોલીસ દળમાં 1382 જગ્યા પર ભરતી ની માહિતી વિકાસ સહાય (Vikas Sahay) દ્વારા રજૂ કરવામાં આવી હતી.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI માટે 202 જગ્યાઓ,

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર મહિલા PSI માટે 98 જગ્યા,

હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર PSI માટે 72 જગ્યાઓ,

ઇન્ટેલિજન્સ ઓફિસર પુરુષ માટે 18 જગ્યાઓ,

ઇન્ટેલિજન્સ ઓફિસર મહિલાઓ માટે 9 જગ્યાઓ,

બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર પુરુષ માટે 959 જગ્યાઓ,

બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર મહિલાઓ માટે 324 જગ્યાઓ.

આમ, કુલ 1382 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

કુલ જગ્યાઓ :- 1382

અરજી ક્યાં કરવાની રહેશે :- ઓજસ વેબસાઇટ ojas.gujrat.gov.in. પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.

અગત્યની તારીખો

ભરતીના ફોર્મ શરૂ થવાની તારીખ :- 16/03/2021

ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31/03/2021 સુધી

Leave a Reply

Your email address will not be published.