આ છોકરો દર મહિને કરે છે 5 મહિલાને પ્રેગ્નન્ટ, આને ઘરે બોલાવે છે દુનિયા ભરની મહિલાઓ

તમે 2012 માં આવેલી આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને અનુ કપૂરની ફિલ્મ વિકી ડોનર જોઈ જ હશે. તેમાં કેવી રીતે વિકી અરોરા પોતાના સ્પર્મ ડોનેંટ કરે છે એ તમે જાણો છો. પણ આજે અમે તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જે હકીકતમાં પોતાના સ્પર્મ ડોનેટ કરે છે. અમે જે છોકરાની વાત કરી રહ્યા છે તેનું નામ છે કેલ ગોર્ડિ.

27 વર્ષના કેલ ગોર્ડિને દુનિયાના સૌથી પ્રખ્યાત સ્પર્મ ડોનર તરીકે ઓળખવામાં આવે છે. જાણવા જેવી વાત એ છે કે તે દર મહિને પાંચ મહિલાઓને પ્રેગ્નેટ કરે છે. થોડા સમય પહેલા ડેયલી મિરરમાં આ સુંદર સ્પર્મ ડોનરે પોતાના જીવનના કેટલાક રહસ્ય ખોલ્યા છે. તેમણે જણાવ્યું કે તે કેવી રીતે માત્ર 23 વર્ષની ઉંમરમાં સ્પર્મ ડોનર બની ગયા હતા.

તેની પાસે દરરોજ સ્પર્મ ડોનેટની ડર્ઝનો રિકવેસ્ટ આવે છે. તેને પહેલી વખત સ્પર્મ ડોનેટ કરવાનો આઈડિયા 20 વર્ષની ઉંમરમાં આવ્યો હતો. કારણ કે તે પોતાના રિલેશનશિપથી બોર થઇ ગયો હતો. અમેરિકાના લોસ એન્જીલીસમાં કેલ ગોર્ડિ વીતેલા ચાર વર્ષોમાં હજુ સુધી 18 બાળકોનો બાપ બની ચુક્યો છે. પરંતુ આ બાળકો તેની જવાબદારી નથી.

તે અમેરિકા અને દુનિયાભરમાં એવી ઘણા સિંગલ મહિલાઓ અને કપલની મદદ કરે છે, જેમને સંતાન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવે છે. લગભગ ચાર વર્ષ પહેલા ગોર્ડિએ સ્પર્મ ડોનેશનને લઈને ફેસબુક પર એક પેજ બનાવીને જાહેરાત આપી હતી. થોડાક જ સમયમાં તેમનું પેજ ખુબ પ્રખ્યાત થઇ ગયું અને તેના સ્પર્મની માંગ માર્કેટમાં વધવા લાગી અને તે આ કામ સતત ચાલુ રાખ્યું.

ગોર્ડિ આગળ જણાવે છે, કે તે એક ભણેલ-ગણેલ પરિવારથી આવે છે. તેમના પિતા વકીલ છે અને માં પ્રોગ્રામર છે. એટલા માટે તેમનામાં વકીલ અને ઇંજિનિયર બંનેના જીન્સ છે. તેના સિવાય તેના લુક્સ શાર્પ છે. એટલા માટે તેના જન્મ લેનાર બાળક હોશિયાર અને સુંદર હોય છે. ગોર્ડિ મુજબ, તેની પાસે દર મહિને 100 થી વધુ લોકોની ડિમાન્ડ આવે છે.

આટલી બધી ડિમાન્ડ હોવા છતાં પણ તે 2 થી 5 લોકોની જ ડિમાન્ડ પુરી કરે છે, અને તે આ કામ બિલકુલ ફ્રી માં કરે છે. વર્તમાનમાં તેના ગ્રાહકમાં 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધીની મહિલાઓ છે. તેમનો પહેલો ગ્રાહક કપલ હતું. તેમને એક 4 વર્ષનો અને 14 મહિનાનો બાળક છે, આ બંને બાળક ગોર્ડિના જ છે.

તેણે આગળ જણાવ્યું, કે તે સિંગલ મહિલાઓને પણ પોતાના સ્પર્મ આપે છે. તે ઘરમાં સિરીંજના માધ્યમથી ઈન્જેક્ટ કરે છે. ઘણી વખત આ મહિલાઓ તેનાથી સસેક્સનો ફેવર પણ માંગે છે જે તે પુરો કરે છે. ગોર્ડિનું કહેવાનું છે કે જો તેને કોઈ બ્રિટેન બોલાવે છે તો તે પોતાની સર્વિસ આપવા તૈયાર હોય છે. પણ શરત એ છે કે તે તેની પ્લેન ટિકિટનું ખર્ચ ઉઠાવે. આના સિવાય તે નોર્થ કોરિયાથી લઈને જંગના કોઈ પણ મેદાનમાં પોતાની સર્વિસ આપવા તૈયાર છે.

 

Leave a Reply

Your email address will not be published.