
દરેક કપલ્સે લવ લાઈફને વધુ રોમાંચક બનાવવા માટે કેટલીક ફેંગ શુઇ ટીપ્સ અપનાવી જોઈએ જેનાથી તમે મજબૂત બનાઈ શકો છો આ ટિપ્સ ફેંગ શુઇના જણાવ્યા પ્રમાણે આપણી આસપાસ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને આ જીવનના દરેક પાસાને અસર કરે છે.ત્યારે આ ઉર્જા પરસ્પર પ્રેમને અસર કરે છે. ફેંગ શુઇ નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરીને સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે. જાણો ફેંગ શુઇ ટીપ્સ ..
ફેંગ શુઇના જણાવ્યા પ્રમાણે પરિણીત કપલ્સે તેમના બેડરૂમમાં ટીવી ન રાખવું જોઈએ. અને આ આધુનિક સમયમાં, ટીવી અને અન્ય ઉપકરણોએ લોકો વચ્ચે અંતર ઘટાડ્યો છે, તેમની વચ્ચે સંચાર ઘટાડ્યો છે.ફેંગ શુઇ અનુસાર પતિ-પત્નીએ ગાદલા પર સૂવું જોઈએ. જેમ કે જો ત્યાં ડબલ બેડ હોય છે તો પણ સંપૂર્ણ એક ગાદલું રાખવું જોઈએ. વિવાહિત યુગલના ભવિષ્ય માટે બે ગાદલાઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ
કપલ્સે બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેના ચિત્રો મૂકવા ન જોઈએ અને આ ઉપરાંત, બેડરૂમમાં કોઈ ફુવારા અથવા માછલીઘર ન રાખવું . જો તમને રાત્રે તરસ લાગે છે, તો ઓરડામાં એક જ પાણીની બોટલ રાખવી જોઈ .ફેંગ શુઇના જણાવ્યા પ્રમાણે એક ખુરશીઓ અને પક્ષી-પ્રાણીઓની શિલ્પો અને આક્રમક ફોટોગ્રાફ્સ એકલતાને દર્શાવે છે. તેથી, ઘરમાં જોડી કરેલા પક્ષીઓનાં ફોટોગ્રાફ્સ અથવા શિલ્પો રાખવા જોઈએ .
તમારા પલંગને ક્યારેય બારીની સામે ન રાખવી જોઈએ. તેનાથી સંબંધોમાં તણાવ પેદા થાય છે. જો આ શક્ય ન હોય તો, પછી તમારા માથા અને વિંડોની વચ્ચે એક પડદો રાખવી જોઈએ . આમ કરવાથી, નકારાત્મક ઉર્જા સંબંધોમાં કોઈ અસર કરશે નહીં. આવી ચીજોનો બિલકુલ ઉપયોગ કરશો નહીં,