છોકરીએ ‘હાય ચકાચક’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ વિડીયો જોઈને આંખો ખૂલી જ રહી જશે

આજકાલ લોકો કોઈપણ નવું સોંગ આવે કે તરત જ તેના પર પોતાના ડાન્સનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. તેમા ઘણા વિડીયો વાઇરલ થઈ જતાં હોય છે. લોકો પોતાના ડાન્સ વિડીયો નવા અને ફેમસ સોંગ પર બનાવવાનું વધારે પસંદ કરતાં હોય છે, અને લોકો પણ નવા સોંગ પરના ડાન્સ વિડીયો જોવાનું પસંદ કરતાં હોય છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં એક છોકરી ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે.

છોકરીએ કમાલના ઉત્સાહ સાથે જબરજસ્ત ડાન્સ કર્યો

વિડીયો જોતા જણાય છે કે એક છોકરી અગાસી પર બ્લૂ કલરની સાડી પહેરીને જબસદસ્ત ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરી ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સની શરૂઆત કરે છે. સાડી પહેરીને અત્યારે ફેમસ હિન્દી સોંગ પર ખૂબ જ કમાલના ઠુમકા લગાવે છે અને તેના ચહેરા પરના એક્સપ્રેશન લોકોને ખૂબ પસંદ આવ્યા છે. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પરની ખુશી આ વિડીયોમાં સાફ જોવા મળે છે.છોકરીનો ડાન્સ લોકો પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ

સોશિયલ મીડીયા પર આ ડાન્સ વિડીયો ઘણો વાઇરલ થયો છે અને લોકોએ આ વિડીયો ખૂબ પસંદ પણ કર્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર iaditipandit નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડોયોને 54 હજાર કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં એક વ્યક્તિએ ‘જબરદસ્ત ડાન્સ’ લખ્યું છે. બીજા યુઝરે લખ્યું’ સુપબ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *