એક સુંદર છોકરીએ પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

આજકાલ લોકો પોતાની લાઇફના દરેક નાના મોટા પ્રસંગો સેલિબ્રેટ કરતાં હોય છે. લગ્નપ્રસંગ, રિસેપ્શનપાર્ટી કે પછી બર્થડે પાર્ટી હોય દરેક પ્રસંગને ધામધૂમથી ઉજવે છે અને ડાન્સ કરી એન્જોય કરતાં હોય છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. જેમાં એક છોકરી ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે.

છોકરીએ મિત્રો સાથે કર્યો જોરદાર ડાન્સ

ડાન્સ પાર્ટીમાં લોકો ચાર ચાંદ લગાવી દેતા હોય છે અને દરેક વ્યક્તિ પાર્ટીમાં સારા દેખાવની કોશિશ કરતાં હોય છે. આ વિડીયોમાં પણ એક છોકરી ડાન્સ પાર્ટીમાં ડાન્સ કરી રહી છે. છોકરી તેના મિત્રો સાથે પાર્ટીમાં ખૂબ સુંદર ડાન્સ કરે છે. બ્લેક કલરનો ડ્રેસ પહેરીને ડાન્સ કરી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે અને ડાન્સને એન્જોય કરી રહી છે . જે આ વિડીઓમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ ખૂબ પસંદ આવ્યો ડાન્સ

છોકરીએ પાર્ટીમાં કરેલા આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીઓ લોકોને ઘણો પસંદ આવ્યો છે અને તે વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીઓને 28 હજાર કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે. તેના પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *