ઉર્વશીનો આ ડ્રેસ એટલો મોંઘો છે કે, મુંબઇમાં આવી જાય આલીશાન બંગ્લોઝ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર તેના ખૂબ સુરત અને કિંમતી ગાઉન ને લઈને ફરીથી ચર્ચામાં આવી છે. તેની ફેશન સેન્સ હંમેશા આપણને આશ્ચર્યચકિત કરતી હોય છે. ક્યારેક સોનાનો બનેલો ખૂબ સુંવાળપનો ડ્રેસ, તો ક્યારેક ઝળહળતી ભારે ઝભ્ભો સાથે ગ્લેમરસ ફોટોશૂટ હંમેશાં ઉર્વશી ફેશનમાં નવા અખતરાઓ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ કરોડોના ગાઉનથી લોકોને ચોંકાવી દીધા છે.

આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર માઇકલ સિંકોએ ઉર્વશી રૌતેલાનો આ ખાસ ડ્રેસ ડિઝાઇન કર્યો છે.અને આ રેડ કલરના બેકલેસ ગાઉનમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી દેખાઈ રહી છે. આ ડ્રેસ વિશે વાત કરતા માઇકલ સિંકોએ તેની કિંમત અને તેને બનાવવા માટે જે સમય લીધો હતો તે જણાવ્યું હતું

માઇકલ સિંકોએ જણાવ્યું કે , ‘બોલિવૂડ સુપરસ્ટાર ઉર્વશી રૌતેલાએ રેડ સિક્વિન ડ્રેસ પહેરીને નવા વર્ષનો એક મોટો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં બેકલેસ ગાઉન દિવાને લાલ પરીનો લુક આપી રહી હતી. ભારતીય પ્રેરિત જટિલ દાખલામાં ટ્યૂલેથી બનેલું છે. આ ડ્રેસની કિંમત 45,000 ડોલર છે, આ સુંદર ડ્રેસ તૈયાર કરવામાં અમને 150 કલાકનો સમય લાગ્યો છે. ‘

Leave a Reply

Your email address will not be published.