છોકરીએ પીળી સાડી પહેરી લગાવ્યા એવા ઠુમકા કે જોઈને સૌ કોઈ રહી જશે હેરાન, જુવો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયાની લોકોને આદત પડી ગઈ છે અને ઘણો સમય તેમાં પસાર કરે છે. આજના ભાગાદોડી વાળા જીવનમાં સોશિયલ મીડિયા એ લોકોનું મનોરંજનનું સાધન બની ગયું છે. તેમા અમુક વિડીયો એવા હોય છે કે તે વારંવાર જોવાનું મન થાય. જેમાં મોટા ભાગના વિડીયો ડાન્સ જ હોય છે. આજે ડાન્સ કરવો દરેક લોકોને પસંદ હોય છે અને જોવો પણ એટલો જ ગમે છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ સાડી પહેરી હિન્દી સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા 

વિડીયોમાં છોકરી પીળા કલરની સાડી પહેરી હિન્દી સોંગ પર ગજબના એક્સપ્રેશન આપી રહી છે. છોકરી ડાન્સની સાથે ચહેરા પર પણ કમાલના એક્સપ્રેશન આપે છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. તેના ડાન્સ સ્ટેપ અને તેની અદાઓ જોઈને લોકો તેના દિવાના બની ગયા છે. થોડી જ સેકન્ડના આ વિડીયોમાં છોકરીએ લાખો દિલો પર રાજ કરી લીધું છે અને ડાન્સ કરતી છોકરી ખૂબ ખુશ લાગી રહી છે. તેનો વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by priyanka jadhav (@priyankajadhav431)

છોકરીએ ડાન્સમાં હિરોઈનોને આપી ટક્કર 

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીએ જોરદાર ઠુમકા લગાવ્યા છે. છોકરીના ડાન્સનો આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વીડિઓ ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર હજી સુધીમાં 2 લાખ કરતાં વધારે લાઇક મળી છે. તેના પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયામાં છોકરીના ડાન્સ સ્ટેપના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *