ડિવોર્સ લીધેલા મહિલા સાથે લગ્ન કરવાના છે પણ ગજબના ફાયદા,જાણીને તમને પણ નવાઈ લાગશે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે છુટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કરવાથી પતિ અને પત્નીનો સબંધ આ દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે મિત્રો કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમા બનાવવામા આવે છે અને ધરતી ઉપર તેમનુ મિલન થાય છે.

અને મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજાનો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે.

જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે પતિ પત્નીના સબંધને બધાજ સબંધોમાથી અલગ માનવામાં આવે છે તેમજ આ પતિ પત્નીના સબંધમા ઘણીબધી ખાટી મીઠી વાતો હોય છે મિત્રો પતિ પત્ની એકબીજાને જાણ્યા વગર જ એકબીજાને અપનાવી લે છે અને પછી આખા જીવન માટે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે.

અને જીવનના દરેક ખરાબ અને સારા સમયને એકબીજાની સાથે રહીને તેનો સામનો કરે છે મિત્રો પતિ પત્ની સબંધ ભગવાન દ્વારા બનાવવા મા આવેલો એક પવિત્ર સબંધ છે મિત્રો પતિ પત્નીના સબંધમા એવી ઘણીબધી વાતો હોય છે જે તેમને સમયની સાથે વધારે મજબુત બનાવી દે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે પત્ની પતિ વિના અધૂરી હોય છે અને પતિ પત્ની વગર અધૂરો છે અને આમ જ બંને સાથે મળીને પોતાને પરિપૂર્ણ કરે છે તેમજ પતિ-પત્ની બંને તેમના સંબંધોને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરતા રહે છે જેમની સાથે તેમનો સંબંધ વધુ પ્રેમાળ બને છે.

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ કે છુટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કરવાથી ગજબના ફાયદા થાય છે તો આવો જાણીએ.

ભારતમાં પ્રાચીન સમયથી લગ્નને એક અતુટ અને પવિત્ર બંધન માનવામાં આવ્યો છે. પણ આજના મોર્ડન જમાનામાં લગ્ન વધુ દિવસો સુધી ટકતા નથી. આજની જનરેશનના લોકો નાની નાની વાત ઉપર છુટાછેડા લેતા થઈ ગયા છે. તે સમયે તો લોકો જોશમાં આવીને છુટાછેડા લઇ લે છે. પરંતુ એ પછીનું જીવન જીવન એટલું સરળ નથી હોતું. ખાસ કરીને જે મહિલાઓના છુટાછેડા થઇ જાય છે, તેને સમાજમાં તેને માન અને સન્માન નથી મળી શકતું પણ આજે અમે તમને આ લેખના માધ્યમથી એ છુટાછેડા લીધેલી મહિલાઓની થોડી એવી ખાસિયત જણાવીશું, જે જાણ્યા પછી તેમના માટે તમારા મનમાં માન સન્માન ઘણું વધી જશે.

અને સ્વાભાવિક વાત છે લે જયારે પણ લગ્નની વાત આવે છે, તો એક કુંવારો છોકરો હંમેશા એક કુંવારી છોકરી જ શોધે છે. કોઈપણ છોકરો છુટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કરવાનું છોડો એના વિષે વિચારતા પણ નથી. પરંતુ શું તમે જાણો છો? કે એક છુટાછેડા લીધેલી મહિલા એક કુંવારા છોકરા માટે ઘણી વધુ સારી જીવનસાથી એટલે કે લાઈફપાર્ટનર બની શકે છે અને છુટાછેડા લીધેલી મહિલાઓ સાથે લગ્ન કરવાથી ઘણા બધા ફાયદા છે, જે તમને એક કુંવારી છોકરીમાં નહિ મળે. તો આવો આ ફાયદા ઉપર એક નજર કરીએ.

એક છુટાછેડા થયેલા હોય એવી મહિલાને લગ્નનો સારો અનુભવ હોય છે. તેને એ દરેક બાબતોની સારી એવી જાણકારી હોય છે, કે ક્યા કારણોથી એના સંબંધોમાં ખલેલ પડી શકે છે, કે પછી કઈ વાત સામે વાળાને દુ:ખી કરી શકે છે. તેમજ તે પતિ પત્નીના સંબંધોને હેન્ડલ કરવામાં પણ હોંશિયાર હોય છે. તેવામાં તેની સાથે લગ્ન કર્યા પછી તે એ વાતનું સારી રીતે ધ્યાન રાખે છે કે, તમારા બન્નેના સંબંધો હંમેશ માટે મીઠા બની રહે અને તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે.

મિત્રો તમને જણાવી દઈએ કે છુટાછેડા વાળી મહિલા ક્યારેય તમને દગો નહિ આપે અને તે તમારી સાથે જીવનભર સાથ નિભાવવાના દરેક સંભવ પ્રયત્ન કરશે કારણ કે તે મહિલાને જીવનમાં એક વખત દગો મળી ગયો છે આથી તેને ખબર છે કે દગો મળે તો કેટલું દુ:ખ થાય છે અને તેવામાં તે ભૂલથી પણ નહિ ઈચ્છે કે ફરી વખત તે એ જ પરિસ્થિતિ માંથી પસાર થાય તેમજ તે તમારી સાથે હંમેશા વફાદાર જ રહેશે.

એક છુટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કરવાં પર તમને એના તરફથી પ્રેમ પણ વધુ મળશે. કારણ કે તમારા કારણે જ તેનું જીવન એક વખત ફરીથી સુધરવા લાગ્યું છે. એટલા માટે બદલામાં તે તમને ઘણો બધો પ્રેમ આપશે. એટલું જ નહિ તેને રોમાન્સનો પણ સારો અનુભવ હોય છે. તેવામાં તમે ફીઝીકલ થવા ઉપર તેની પાસેથી સંપૂર્ણ સંતુષ્ટ રહેશો.

તેમજ છુટાછેડા લીધેલી મહિલા ઘણી વધારે મેચ્યોર હોય છે. અને તેને ઘર ચલાવવાનો સારો અનુભવ પણ હોય છે. એક કુંવારી છોકરીની સરખામણીમાં આવી સ્ત્રી તમારા ઘરને વધુ સારી રીએ ચલાવી શકે છે. એ કારણ છે કે તે એક છુટાછેડા વાળી મહિલા સાથે લગ્ન કરી તમને આર્થિક લાભ પણ ઘણો થાય છે. અને તમારા ઘરનો વિકાસ જ વિકાસ થાય છે.

આનો અન્ય ફાયદો એ પણ છે કે, છુટાછેડા લીધેલી મહિલા સંબંધોનું મહત્વ સારી રીતે સમજે છે. કારણ કે તે એક વાર ખરાબ સમય માંથી પસાર થઈ ગઈ છે એટલે તે ફરી વખત એવો સમય ન આવે એનું ખાસ ધ્યાન રાખે છે. એટલા માટે તે પરિવારના તમામ સભ્યોને સાથે લઈને ચાલે છે. તે ક્યારે પણ પરિવારને તોડવાનો પ્રયત્ન નહિ કરે.

તો તમે જોયું કે એક છુટાછેડા વાળી મહિલામાં ઘણી બધી ખાસિયત હોય છે, જે તેને એક પરફેક્ટ પત્ની બનાવે છે. એટલા માટે તમે ભલે કુંવારા જ કેમ ન હો, જો લગ્ન માટે પાર્ટનર શોધતા સમયે તમને કોઈ છુટાછેડા વાળી મહિલા પસંદ આવે છે, તો તેની સાથે લગ્ન કરવામાં કોઈ ખરાબી નથી. તમે સમાજની જૂની વિચારસરણીને બદલો અને લોકો શું કહેશે એની ઉપર ધ્યાન ન આપો.

જ્યારે કોઈ પણ છોકરીના પહેલા લગ્ન થાય છે ત્યારે તે વધારે ભાવનાત્મક હોય છે. પરંતુ જો તેના ડિવોર્સ થઇ ગયા હોય સંજોગો અનુસાર બીજા લગ્ન કરવા પડે, તો તેનાથી પહેલા લગ્ન જીવન કરતા વધારે સ્થિરતા જોવા મળે છે. તેનું વધારે સ્થિર બની ગયું હોય છે. જેના કારણે તે કોઈ પણ સ્થિતિ હોય તેને સંભાળવાની ક્ષમતા તેનામાં હોય છે.

જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો એ પુરુષ કરતા પણ વધારે પરિપક્વ હોય છે. કેમ કે તેને નાની નાની બાબતોની સમજ સારા લગ્નજીવન માટે આવી જાય છે. ઘણી વાર સ્ત્રીની ઉમર લગ્ન જીવનમાં ઓછી હોય તો પુરુષમાં વધારે ઈગો જોવા મળે અને વધારે ગુસ્સો કરતા હોય છે. પરંતુ જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નથી આવતી. કેમ કે તેને બધી જ બાબતમાં ખબર પડતી હોય છે.

જેના કારણે તે પુરુષ કરતા વધારે પરિપક્વ હોય છે અને જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરો અને કોઈ પપન જગ્યા પર તમે જાવ તો સગા સંબંધિઓ અથવા કોઈ નજીકના ઓળખીતા હોય તે તમને પહેલા કરતા વધારે નોટીસ કરશે. તમે લોકો નજરમાં એક નવીનતા રૂપે બની જશો. જો તમે ઉમરમાં મોટી અને છૂટાછેડા થયેલી છોકરી સાથે લગ્ન કરો છો તો લોકો તમને વધારે ઓળખતા થશે.મિત્રો આજના સમયમાં લગભગ લોકો પોતાન પર કોઈ જવાબદારી નથી લેતા.

જેના કારણે વ્યક્તિ કૌટુંબિક બાબતોથી દુર ભાગતો હોય છે. ઘણા લોકો કામના કારણે પોતાની કૌટુંબિક જવાબદારી સંભાળી નથી શકતા. પરંતુ છૂટાછેડા થયેલી સ્ત્રી બીજા લગ્નને ખુબ જ સારી રીતે નિભાવે છે અને પોતાની સંપૂર્ણ જવાબદારીને નિભાવે છે. પોતાના પરિવારની તેના પર રહેલી દરેક જવાબદારી પૂર્ણ રીતે નિભાવે છે અને ઘણી વાર જીવનમાં બદલવા લાવવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ જો છૂટાછેડા કરેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો આપણે બદલવાની જરૂર નથી પડતી.

જે રીતે જીવન ચાલતું હોય એ રીતે આપણે જીવન વિતાવી શકીએ છીએ.દરેક લગ્નજીવન પતિ અને પત્ની એકબીજાને કેટલો આપી શકે છે તેના પરથી તેનું સુખી જીવન નક્કી થાય છે. પરંતુ આજના સમયમાં એકબીજાને સમજવાના અથવા તો સમય ન આપી શકવાના કારણે લગ્નજીવનો તૂટી રહ્યા છે. પરંતુ જો પાર્ટનર છૂટાછેડા થયેલું હોય તો તમને લગ્નજીવન દરમિયાન અવશ્ય સમય આપે છે અને લગ્નજીવન સુખમય બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *