
આજે આપણે રાજનૈતિક દલની સૌથી ચર્ચિત રાજનેતા વિશે જાણીશું ! જ્યાર થી તે ચુંટણીમાં વિજય મેળવ્યો અને સાંસદ સભ્ય બની હતી ત્યાર થી તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહી હતી. ફરી એકવાર હાલમાં જ નુસરત જહાં સોશીયલ મીડિયામાં બહુ ચર્ચામાં આવી છે. જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થયા હતા. તેણે ગુજરાતી યુવાન સાથે લગ્ન કરેલા છે, સાડીનો બિઝનેસ કરે છે.
TMCની સાંસદ નુસરત જહાં રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ તેને તેના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા.લગ્નના બે મહિના પછી નૂસરત અને નિખિલ હનીમૂન માટે ગયા હતા. હનીમૂન એન્જોય કરી રહેલા આ કપલના કેટલાંક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. નુસરત જહાંએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનના કેટલાક ફોટો શેર કર્યા છે હતા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા.
ખાસ વાત એ છે કે નુસરત આ તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી હતી.તે હંમેશાંની જેમ સ્ટાઈલિશ જોવા મળે છે. ફોટામાં જોઈને ખ્યાલ આવે છે કે તે માલદીવ્સમાં છે. જોકે તેમણે જગ્યાનો ખુલાસો કર્યો નોહતો. નુસરતે તેના હનીમૂનના ફોટા શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું કે, સારું રહેશે કે તમે વાદળોમાં હોવ અને તમને ખ્યાલ હોય કે તમે ક્યાં છો.