છોકરીએ સોનાક્ષી સિન્હાના સોંગ એવું જોરદાર એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ તેના દિવાના બની જાશો, જુવો વિડીયો
સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો શેર થતા હોય છે. અને કેટલાક વિડીયો વાઇરલ પણ થઈ જાય છે. વાઇરલ થતા મોટા ભાગના વિડીયો ડાન્સના જ હોય છે. લોકો ડાન્સના વિડીયો જોવાનું ખૂબ પસંદ કરે છે. ડાન્સના વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર ધૂમ મચાવતા હોય છે. લોકો પોતાના ફેવરિટ સોંગ પર ડાન્સ કરી તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. એક છોકરીનો ડાન્સનો વિડીયો હમણાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેના વિશે આજે તમને જણાવીશું.
છોકરીએ સોનાક્ષીના સોંગ પર આપ્યા જબરજસ્ત એક્સપ્રેશન
વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અંદર બ્લૂ કલરની સાડી પહેરી સોનાક્ષી સિન્હાના ફેમસ ‘ સારી કે ફોલ સા ‘ સોંગ પર જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. છોકરી સાડી પહેરી ડાન્સ કરવા માટે ખૂબ સરસ તૈયાર થઈ છે. સોંગ સાથે એક્સપ્રેશન આપતી છોકરીના ચહેરા પર ખૂબ સુંદર સ્માઇલ જોવા મળે છે. તેના એક્સપ્રેશન લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. સોનાક્ષીના સોંગ પર ડાન્સ કરતી છોકરી ખૂબ ખુશ લાગી રહી છે જે વિડીયોમાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
View this post on Instagram
વિડીયોમાં જોવા મળી છોકરીની માસુમિયત
‘ સારી કે ફોલ સા ‘ સોંગ પર ડાન્સ કરી રહેલી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને અત્યાર સુધીમાં 1 લાખ 40 હજાર જેટલા લોકો પસંદ કરી ચૂક્યા છે. કેટલાક લોકો પોતાની અભિવ્યક્તિ આપતા કમેન્ટ દ્વારા કહે છે કે તેમને હેરસ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે. તો કોઈએ મેકઅપના વખાણ કર્યા છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, પડકાર વેબસાઇટ અથવા પેજની નહીં.