છોકરીએ કર્યો એવો જબરજસ્ત ડાન્સ કે લોકો જોવા ટોળે વળ્યા, જુવો વાઇરલ વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સ ના વિડીયો ખૂબ જોવા મળે છે. લોકો ડાન્સના દિવાના બની ગયા છે. લોકો ડાન્સ જોવાના પણ એટલા જ શોખીન હોય છે, આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.આ વિડીઓમાં એક છોકરી ડાન્સ કરતી જોવા મળે છે.

ડાન્સ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન

અહી એક છોકરી ડીજે પર કમાલનો ડાન્સ કરી રહી છે. રેડ કલરની સાડી પહેરી ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. આ છોકરીએ ડાન્સની સાથે ચહેરાના એક્સપ્રેશન પણ કમાલના આપ્યા છે, ખરેખર છોકરીઓ સાડી પહેરીને ડાન્સ કરતી ખૂબ સુંદર લગતી હોય છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે. છોકરીએ ડાન્સ ખરેખર જોરદાર કર્યો છે.

જુવો વિડીયો :

ડાન્સ જોવા લોકોની ભારે ભીડ જામી

ડાન્સ જોવા માટે ઘણા વ્યક્તિઓ એકત્ર થયા છે, એક્સપ્રેશન સાથે છોકરીએ જે ડાન્સ કર્યો તે જોવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો પર ઘણા વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *