છોકરીએ લાલ સાડી પહેરી કરીના કપૂરના સોંગ પર એવા જોરદાર ઠુમકા લગાવ્યા કે તમે પણ જોતાં રહી જશો, જુવો વિડીયો

બૉલીવુડ ફિલ્મો જોવાનું લોકો ખૂબ પસંદ કરતાં હોય છે. જ્યારે તેના સોંગ હંમેશા ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. કરીના કપૂરનું ‘ છમ્મક છલ્લો ‘ સોંગ પણ એટલું જ ફેમસ થયું હતું. તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે. આ સોંગ પર ડાન્સના ઘણા વિડીયો વાઇરલ થયા છે. સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. હમણાં જ એક છોકરીના ‘ છમ્મક છલ્લો ‘ સોંગ પર ડાન્સનો વિડીયો વાઇરલ થયો છે. જે લોકોને દિવાના બનાવી રહ્યો છે.

છોકરીએ કરીના કપૂરના સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા  

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી લાલ સાડી પહેરી કરીના કપૂરનું ફેમસ ‘ છમ્મક છલ્લો ‘ સોંગ પર ડાન્સ કરી રહી છે. વિડીયોની શરૂઆતમાં છોકરી તેના ચહેરા પર ખૂબ સુંદર સ્માઇલ આપે છે. લાલ સાડીમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર દેખાય રહી છે. તેના એક્સપ્રેશન પણ એટલા સારા છે કે લોકો પોતાની નજર હટાવી નથી શકતા. તેની કાતિલ અદાઓએ હજારો લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે. લોકોને છોકરીના એક્સપ્રેશન ઘણા પસંદ આવી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Bhumika (@bhumika_basavaraj)

છોકરીએ ડાન્સમાં કરીના કપૂરને આપી ટક્કર 

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરીએ આપેલ એક્સપ્રેશન અને તેના ડાન્સ સ્ટેપ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અને આ વિડીયો લોકોએ ઘણો શેર પણ કર્યો છે. ઘણા લોકોએ આ વિડીયો જોયો છે. અને સાથે જ પસંદ પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને અત્યાર સુધીમાં 70 હજાર જેટલી લાઇક મળી ચૂકી છે. સાથે જ લોકોએ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *